બે મહિલા ક્રિકેટરોએ એકબીજી સાથે લગ્ન કર્યા- જુઓ ફોટો

ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટર હેલી જેન્સન અને ઓસ્ટ્રેલિયાની મહિલા ક્રિકેટર નિકોલા હેન્કોક એ લગ્ન કરી લીધા છે. આ કપલ ના લગ્ન ની તસવીરો સોસિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે હેલી જેન્સન ન્યુઝીલેન્ડ ની ફાસ્ટ બોલર છે. તે ન્યુઝીલેન્ડ માટે 7 વન-ડે અને 20 T20 મેચ રમી ચુકી છે. જયારે તેમની પાર્ટનર નિકોલા હેન્કોક ઓસ્ટ્રેલિયા માટે ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે. જણાવી દઈએ કે ન્યૂઝીલેન્ડ માં 2015 થી સમલૈંગિક વિવાહ વૈદ્ય છે એટલે કે
તેના પર કોઈ પાબંધી નથી.

આ પ્રથમ મહિલા ક્રિકેટર કપલ નથી :-

ગયા વર્ષે સાઉથ આફ્રિકાની મહિલા ક્રિકેટર ડેન વૈન એ પોતાની જ ટિમ ની મહિલા ક્રિકેટર મૈરિજાને કેપ સાથે લગ્ન કાર્ય હતા. આ લગ્ન થી લોકો ચૌકી ગયા હતા.

Leave a Reply

Your email address will not be published.