ચહેરાને એટલું સાફ અને ચમકદાર બનાવે છે જબરજસ્ત રીત જોવા વાળા પણ થઈ જશે હેરાન

આજે તમને એમ ઘરેલું રીતથી ફેસપેક બનાવવાની રીત જણાવીશું જો તમે તમારા ઘર પરથી તૈયાર કરી શકો છો તો આ ફેસપેક બનાવવા માટે તમારે માત્ર ત્રણ ચીજોની જરૂર પડશે જેમાં લીંબૂ ખાંડ અને એલોવેરા તમને જણાવી દઈએ કે લીંબુમાં વિટામિન સી હોય છે અને સાઈટ્રિક એસિડ પણ હોય છે જે ચહેરા પર નિખાર લાવવા મદદ કરે છે એનું વિરાણી સુંદરતાનો ભંડારી કહેવામાં આવે છે અને તેમાં અનેક પ્રાકૃતિક ગુણ પણ હોય છે જે તમારા ચહેરા પર પીમ્પલ ની દૂર કરે છે અને ચહેરાને બેદાગ અને વાઇટ બનાવે છે.શું કર મને ગુણ હોય છે સાથે જ સુગર એક પ્રાકૃતિક સ્ક્રબનું કામ કરે છે તેનાથી ચહેરાની અંદર જમા થયેલી dates દૂર થાય છે અને સાથે જ darkness રિમુવ થાય છે.

ફેસપેક બનાવવાની વિધિ

ફેસપેક બનાવવા માટે તમારે સૌથી પહેલા એલોવેરા લેવું જે માર્કેટમાં એકદમ સરળ થતી અવેલેબલ હોય છે અને ઘરમાં એલોવેરાનો છોડ હોય તો પણ સારું છેતમારે તેનો એક પાન તોડવું અને તેની ઉપર એક લેયર કાપી અને તેની અંદરની જેલ કાઢી લેવી ત્યારબાદ એલોવેરા જેલ ની અંદર લીંબુનો રસ નાખવો અને ત્યારબાદ તેની ઉપર ખાંડ નાખવી હવે તેને એલોવેરા થી તમે તમારા ફેસ ની ઉપર ઓછામાં ઓછું પાંચ મિનિટ સુધી મસાજ કરવી ત્યારબાદ પંદરથી વીસ મિનિટ સુધી લગાવી રાખો અને જ્યારે તે સંપૂર્ણ રીતે સૂકાઈ જાય ત્યારે તેને ઠંડા પાણીથી ધોઈ લેવું આ ઉપાય તમારી અઠવાડિયામાં ત્રણથી ચાર વખત કરવું તેનાથી સારું રિઝલ્ટ મળશે.
આ ઉપાય પૂરી રીતે પ્રાકૃતિક ચીજોથી મળીને બનેલો છે તેથી તેને જરૂરથી કરવો તેનાથી તમારા ચહેરા ઉપર જરૂરથી નિખાર આવશે.

Leave a Reply

Your email address will not be published.