જાણો, પરફેક્ટ સં-ભોગ કેટલા સમયનો હોવો જોઇએ?

દરેક પુરુષના મનમાં ઘણી વાર અનેક સવાલો ઉભા થાય છે કે તે તેના પા-ર્ટનરને પૂર્ણ રીતે સંતુષ્ટ કરવામાં સક્ષમ છે. આ સવાલ એટલા માટે પણ ઉદ્દભવે છે કારણકે આપણે પો-ર્ન ફિલ્મ જોઇએ છીએ તો લોકો 30-40 મિનિટ સુધી સ-માગમ કરે છે. જેથી સમયને લઇને આપણે ચિંતિત થઇ જઇએ છીએ. આવો જોઇએ કેટલા સમય સુધી સ-માગમ કરવો સારો છે. વર્ષ 2008માં અમેરિકાના નેશનલ ઇન્સ્ટીટ્યૂટ ઓફ હેલ્થમાં કેનેડા અને અમેરિકાના ઘણા ડોક્ટરોને બોલાવવામાં આવ્યા હતા. જેમા યૌ-ન ડોક્ટરોએ સ-માગમ નો યોગ્ય સમય અંગે રસપ્રદ ચર્ચા કરી હતી.

ડોક્ટરોનું માનવું હતુ કે પા-ર્ટનરની સાથે સ-માગમ નો સમય બન્નેના મૂ઼-ડ પર નિર્ભર કરે છે. જોકે લોકોના મનમાં સમયને લઇને ચિંતા રહે છે. જો તમે 3 મિનિટ સુધી સ-માગમ કરવામાં સક્ષમ છો તો તમારે ચિંતા કરવાની કોઇ જરૂર નથી. પરંતુ તમે 3 મિનિટથી ઓછા સમયમાં જ સ્ખલિત થઇ રહ્યા છો તો તે ચિંતા કરવાની વાત છે.

તેમના અનુસાર જો તમે 3-7 મિનિટની વચ્ચે સ્ખલિત થઇ રહ્યા છો તો બની શકે છે કે તમારા પા-ર્ટનર સંતુષ્ટ ન હોય. તે સિવાય જો તમારી પા-ર્ટનરની સે-ક્શુઅલ ડ્રાઇવ તમારાથી વધારે છે તો 3-7 મિનિટનો સમય ઓછો થઇ શકે છે. સ-માગમ ની સમય મર્યાદા જો તમે 13 મિનિટની આસપાસ કરવામાં સફળ થયા છો તમે સામાન્ય છો. ડોક્ટર મુજબ 3-13 મિનિટના સ-માગમ , સામાન્ય સ-માગમ ની શ્રેણીમાં આવે છે.

જે વ્યક્તિની સે-ક્શુએલ ડ્રાઇવ વધારે હોય છે અને તે પૂર્ણ રીતે સ્વસ્થ હોય તો સ-માગમ ની સમય સીમા 30 મિનિટ સુધી જઇ શકે છે. જોકે 30 મિનિટ સુધી સ-માગમ ની ક્ષમતા વાળા પુરુષને આટલી જ સે-ક્શુઅલ ડ્રાઇવની પા-ર્ટનર મળવી જોઇએ. અન્યથા સ-માગમ કષ્ટદાયક હોય શકે છે. કુલ મળને કહેવામાં આવે તો સ-માગમ બે લોકો વચ્ચેનું મધુર મિલન હોય છે. મિલન દરમિયાન બન્ને પા-ર્ટનરની સહમતિ મૂડ, સ્વાસ્થ્ય, આહાર, ઉંઘ પર પણ નિર્ભર કરે છે. જેથી સમય અંગે વધારે ન વિચારો અને આ પળનો ભરપૂર આનંદ લો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *