છોકરીએ ડાંસમાં એવી મૂવ કરી કે નોરા ફતેહીને પાસળ મુક્કી દીધી, વિડિયો જોઈ તમારા હદયના ધબકાર વધી જશે ..

સોશિયલ મીડિયા પર લોકો ઘણા વિડીયો અપલોડ કરે છે જેમાં ડાન્સના વિડીયો ખૂબ જોવા મળે છે. ઘણા વ્યક્તિઓ પોતાની કળાને ઇન્ટરનેટના માધ્યમથી બહાર લાવતા હોય છે. લોકોને ડાન્સના વિડીયો ખૂબ પસંદ પણ આવે છે. કોઈ વ્યક્તિના શોખ પણ આવી રીતે પૂરા થતાં હોય છે. આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થતો છે.

ખૂબ ઉત્સાહ સાથે કર્યો ડાન્સ

આ વિડીયો એક છોકરીનો છે જેમાં તે ડાન્સ કરી રહી છે અને આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. એક છોકરી જે ડીજે પર ખૂબ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે. ‘ બાવન ગજ કા દામન ‘ સોંગ પર ખૂબ સુંદર ડાન્સ કરી રહી છે. વિડીયો જોતા છોકરી ડાન્સ માટે ખૂબ એક્સાઈટેડ હોય એવું લાગી રહ્યું છે. અને તેના ચહેરા સરસ એક્સપ્રેશન આપી રહી છે.

જુવો વિડીયો :

લોકોએ ખૂબ પસંદ કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ ડાન્સ નો વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો યુ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો હતો, લોકો આ વિડીયો વારંવાર જોવાનું પસંદ કરે છે. આ વિડીયો પર ૪૨ લાખ કરતાં પણ વધારે લાઇક મળી છે અને ૪ લાખ કરતાં પણ વધારે વ્યુઝ આવ્યા છે. લોકોએ આ વિડીયો જોઈને પોતાની પ્રતિક્રિયાઓ આપી ડાન્સના વખાણ કર્યા છે .

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *