છોકરીએ શોર્ટ્સ પહેરી ‘ કોઈ સહેરી બાબુ ‘ સોંગ પર આપ્યા જોરદાર એક્સપ્રેશન, જુવો વિડીયો

આજે લોકો કોઈ પણ જગ્યાએ જાય પરંતુ તેના ફોટાઓ અને વિડીયો બનાવવાનું નથી ભૂલતા. દરેક પળોને યાદગાર બનાવવા માટે તેની પળોને કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર તેને શેર કરે છે. અને અમુક વિડીયો અજાણતાંમાં વાઇરલ થઈ જાય છે. જ્યારે પણ મોકો મળે લોકો ડાન્સ કરવાનું નથી ભૂલતા. અને તેના વિડીયો અપલોડ કરી લાઇમલાઇટ બની જાય છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ ફેમસ સોંગ પર આપ્યા જોરદાર એક્સપ્રેશન

વિડીયો જોતાં જણાય છે કે છોકરી બ્લેક કલરના શોર્ટ્સ પહેરી રસ્તા પર ફેમસ સોંગ ‘ કોઈ સહેરી બાબુ ‘ પર પોતાના હાવભાવ વ્યક્ત કરી રહી છે. સોંગ સાથે એક્સપ્રેશન આપતી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. તેના ચહેરા પરની માસુમિયત એટલી સુંદર છે કે વિડીયો વારંવાર જોવાનું મન થાય. આ છોકરી ડાન્સ દ્વારા પોતાનું ટેલેન્ટ બતાવી રહી છે. ડાન્સ કરતી છોકરીના ચહેરા પર પરના એક્સપ્રેશન જોઈને લાગી રહ્યું છે કે તે ખૂબ ખુશ છે.

જુવો વિડીયો :

લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ 

છોકરીના ડાન્સનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. તેના એક્સપ્રેશન લોકોને ઘણા પસંદ આવ્યા છે. આ વિડીયો ઇન્સ્ટગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વિડીયો અપલોડ થતાં અત્યાર સુધીમાં 6 હજાર કરતાં વધુ લાઇક મળી ચૂકી છે. વિડીયો જોઈને કેટલાક લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી કમેન્ટમાં ‘ બ્યુટીફુલ સુપર ડાન્સ’ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઇટ પરના બધા સમાચાર અને વાર્તાઓ રિપોર્ટર દ્વારા કહેવા માં આવી છે અથવા તો કોઈક સ્રોતમાંથી લેવામાં આવી છે. અમારો પ્રયાસ તમને શ્રેષ્ઠ માહિતી પ્રદાન કરવાનો છે અને ચાલુ રહેશે. આ સમાચાર અને અન્ય વાર્તાઓ લેખક (પત્રકાર) અને સ્રોતની જવાબદારી રહશે, પડકાર વેબસાઇટ અથવા પેજની નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *