આ લાલ ફૂલજડીએ બદશાહના ફેમ સોંગ ‘સજના’ પર કર્યો જબરજસ્ત ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

આજે સોશિયલ મીડિયા પર અઢળક વિડીયો અપલોડ થાતા હોય છે અને લોકો આવા વિડીયો જોવાનું ખૂબ પસંદ પણ કરે છે. સોશિયલ મીડિયા પર અમુક વિડીયો એટલા વાઇરલ થઈ જાય છે કે વ્યક્તિ ફેમસ થઈ જાય છે. તેમાં પણ ખાસ કરીને ડાન્સના વિડીયો લોકોનએ ખૂબ પસંદ આવે છે. અત્યારે કોઈ પણ સોંગ રીલીઝ થાય એટલે તરત જ લોકો એ સોંગ પર પોતાના ડાન્સ વિડીયો બનતા હોય છે. જ્યારે ડાન્સની વાત આવે તો દરેક વ્યક્તિ તેના માટે તૈયાર જ હોય છે, આવો જ એક છોકરીનો ઉત્સાહ ભર્યો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.

છોકરીએ ડાન્સમાં આપ્યા જોરદાર એકપ્રેશન

વાઇરલ આ વિડીયોમાં એક છોકરી જબરદસ્ત ડાન્સ કરી રહી છે.ડાન્સ કરતી છોકરીએ લાલ કલરની સુંદર સાડી પહેરીને હિન્દી સોંગ ‘સજના’પર કમાલનો ડાન્સ કરી રહી છે.ડાન્સ કરતી વખતે તેના ચહેરા પર ગજબનો ઉત્સાહ જોવા મળે છે, તેના હાવભાવ લોકોએ ખૂબ પસંદ આવી રહ્યા છે. તેના ડાન્સ સ્ટેપ અને અદાઓ એ લોકોનએ દિવાના બનાવી દીધા છે. થોડી ક્ષણનો આ ડાન્સ વિડીયો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે.

જુવો વિડીયો :

ખૂબ વાઇરલ થયો ડાન્સ વિડિયો

આ વિડીયો માં છોકરી સોંગ સાથે ચહેરા પર ખૂબ સારા હાવભાવ આપે છે અને જોરદાર એક્સપ્રેશન સાથે ડાન્સ કરે છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર farhinaparverz નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો જે લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો ને લાખ હજારો લોકોએ જોયો છે અને પસંદ કર્યો છે. ઘણા વ્યક્તિએ પોતાની પ્રતિક્રિયા આપી છે. જેમાં એક વ્યક્તિએ ‘સો બ્યુટીફુલ ડાન્સ’ લખ્યું છે.તો બીજાએ લખ્યું ‘શુભાનઅલ્લા’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *