માથા પર ઘુંઘટ ઓઢીને છોકરીએ કર્યો હરિયાણવી સોંગ પર ડાન્સ, જુવો વિડીયો

મોટા પ્રમાણમાં સોશિયા મીડિયા પર ડાન્સ વિડીયો અપલોડ થતાં હોય છે. એમા પણ છોકરીઓ વધારે ડાન્સ વિડીયો અપલોડ કરતી હોય છે.લોકો ડાન્સ દ્વારા પોતાની ખુશી , તકલીફ અને પોતાનો ટેલેન્ટ બતાવે છે.
અલગ અલગ ભાષાના ફેમસ સોંગ પર લોકો ડાન્સ કરતાં હોય છે,અને પોતાનામાં રહેલી કળા દેખાડતા હોય છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ હરિયાણવી સોંગ પર લચકવી કમર

વાઇરલ આ વિડિયોમાં એક છોકરી ઘરની અગાસી પર સુંદર સાડી પહેરીને હરિયાણવી સોંગ પર ડાન્સ કરી રહી છે. વિડિયોમાં જોતા જણાય છે કે છોકરી જોરદાર ડાન્સ સ્ટેપ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ સાડી તો પહેરી છે, પરંતુ તે ડાન્સ કરતી વખતે એ પોતાના ચહેરાને સાડી દ્વારા ઢાંકી દે છે. એટલે ડાન્સ દરમ્યાન છોકરી પોતાના માથા પર ઘુંઘટ ઓઢીને ડાન્સ કરી રહી છે. આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો. લોકોને આ છોકરીના ડાન્સ વિડિયોમાં વધારે જોવાની એ મજા આવી કે છોકરી પોતાના ડાન્સમાં એટલી મગન છે તે ચહેરા પર આડી સાડી હોવા સાતા ખૂબ સારો ડાન્સ કર્યો.

જુવો વિડીયો :

આ 3 મિનિટનો વિડીયો ખૂબ થયો વાઇરલ

વાઇરલ આ વિડીયો એક છોકરીનો હરિયાણવી સોંગ પર ડાન્સ વિડીયો છે. જે લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે લોકો આ વિડિયાને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો યૂટ્યૂબ પર knj બેસ્ટ ડાંસ નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ વિડીયો અત્યાર સુધીમાં 23 લાખ કરતાં પણ વધુ વખત જોવાયો છે. ઘણા બધા લોકોએ પોતાનો અભિપ્રાય કોમેન્ટ દ્વારા આપ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *