હમણાં ઇન્ટરનેટ પર લગ્ન પ્રસંગના વિડીયો ખૂબ જોવા મળે છે. કોઈપણ નાનો પ્રસંગ હોય લોકો ડાન્સ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરતાં હોય છે. આજકાલ લગ્ન પ્રસંગમાં વિડીયો બનવાનું ચલણ ખૂબ વધી ગયું છે. નાના-નાના વિડીયો બનાવી સોશિયલ પર શેર કરી લોકો લાઈમલાઇટ ચૂરાવી લેતા હોય છે. જે લોકો આવા પરિવારના પ્રસંગમાં સમય નથી આપી શકતા તેઓ વિડીયો જોવાનું પસંદ કરે છે. આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
છોકરીઓએ લગ્ન પ્રસંગમાં કર્યો જબરજસ્ત ડાન્સ
વિડીયો જોતાં જણાય છે કે છોકરી ચણિયા ચોળી પહેરી કોઈ લગ્ન પ્રસંગમાં અનિલ કપૂરનું ફેમસ ‘ માઈ નેમ ઈજ લખન ‘ સોંગ પર ખૂબ ધમાલ મચાવી રહી છે. છોકરી સાથે બીજા ઘણા લોકો પણ ડાન્સ કરતાં જોવા મળે છે. વિડીયોમાં છોકરી એકદમ અનિલ કપૂર જેવા ડાન્સ સ્ટેપ કરી રહી છે. છોકરી ડાન્સ દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી છે. વિડીયોમાં ડાન્સ કરતી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે તેના ચહેરા પરના એક્સપ્રેશન પણ કમાલના આપે છે. જે વિડીયો જોઈ શકાય છે.
જુવો વિડીયો :
View this post on Instagram
વિડીયોમાં જોવા મળી છોકરીની માસુમિયત
વાઇરલ વિડીયોમાં ડાન્સ કરતી છોકરી ખૂબ માસૂમ લાગી રહી છે. ડાન્સ કરતી વખતે તે ખૂબ જ ખુશ જોવા મળે છે. અને ડાન્સને એન્જોય કરી રહી છે. સાથે-સાથે અન્ય લોકો પણ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહ્યા છે. આ વિડીયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવેલા આ વિડીયોને માત્ર 2 દિવસમાં જ 4 હજાર કરતાં વધુ લાઇક મળી ચૂકી છે.
નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.