છોકરીએ હિન્દી સોંગ પર એવું એક્સપેશન આપ્યું કે જોઈને તમે પણ ચોંકી ઊઠશો, જુવો વિડીયો

અત્યારે દરેક વ્યક્તિને સોશિયલ મીડિયા પર વ્યસ્ત રહેવું ગમે છે. અને પોતાના ફોટાઓ અને વિડીયો લોકો સાથે શેર કરે છે. આજકાલ તો દરેક નાના પ્રસંગમાં પણ વિડીયો બનવાનું ચલણ વધી ગયું છે. અને લોકો આવા વિડીયો જોવાનું પસંદ પણ કરે છે. ખાસ કરીને ડાન્સ અને લગ્નના વિડીયો વધારે જોવા મળે છે. ઘણા ડાન્સના વિડીયો એવા હોય છે કે જોઈને વિશ્વાસ નથી કરી શકતા અને વારંવાર જોવાનું મન થાય. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો વાઇરલ થયો છે.

છોકરીએ હિન્દી સોંગ પર આપ્યા જોરદાર એક્સપ્રેશન 

વિડીયોમાં જોતાં જણાય છે કે છોકરી બ્લેક કલરના કપડાં પહેરીને હિન્દી સોંગ પર પોતાના હાવભાવ આપે છે. છોકરી ડાન્સ સાથે પોતાના જોરદાર એક્સપ્રેશન આપે છે તેના ચહેરા પર ખૂબ જ સુંદર સ્માઇલ આપે છે જે લોકોને ઘણી પસંદ આવી છે. છોકરીના એક્સપ્રેશન જોતાં જણાય છે કે તે ખૂબ જ ખુશ છે, તેની માસુમિયત જોઈને હજારો લોકોના દિલ પીગળી ગયા છે. ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે જે વિડીયોમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Karishma Kumar (@karishmakumar_05)

છોકરીની માસુમિયત લોકોએ કરી પસંદ 

આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે જેમાં છોકરીના એક્સપ્રેશન અને તેની માસુમિયત લોકોને ખૂબ પસંદ આવી છે. આ વિડીયો લોકોએ ઘણો શેર કર્યો છે. છોકરીના ડાન્સનો આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર અત્યાર સુધીમાં 70 હજાર કરતાં વધુ લાઇક મળી છે. કેટલાક લોકોએ કમેન્ટ દ્વારા પોતાની અભિવ્યક્તિ આપતા કહ્યું છે કે તેને ડાન્સ સ્ટેપ પસંદ આવ્યા છે તો કેટલાક વ્યક્તિએ તેની સ્માઇલના વખાણ કર્યા છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *