મારે બે બાળકો છે, મને મારા જોડે કામ કરવા આવતી આસિસ્ટન્ટ ગમી ગઈ છે અને હું એના જોડ અંગત સુખ પણ માની ચુક્યો છું…..

સવાલ – અમે છેલ્લા 4 વર્ષથી એકબીજા જોડ પ્રેમના બંધનમાં છે, મારી ઉમર 24 વર્ષની છે, હું 20 વર્ષની હતી ત્યારથી હું એના જોડ બોલું છું, અમે ઘણીવખત હોટેલના રૂમમાં મળી ચુક્યા છે પણ 3-4 વખતથી મને એનું વર્તન ચેન્જ થઈ ગયું હોઈ એમ લાગે છે, મને હવે એ રૂમમાં મળે અને તરત બધું કામકાજ પતાવીને નીકળી જાય, મને મળવા પણ એ હોટેલમાં જ બોલાવે છે અને સરખી રીતે વાત નથી કરતો હું શું કરું…

જવાબ – મને એકવાત નથી સમજાતિ કે તમે એને મળવા કેમ જાવ છો તો હોટેલમાં ? હવે તમને જયારે કહે ત્યારે બહાર મળો, એટલે આ વાતનો ફેંસલોઃ તમે ખુદ કરી શકો

સવાલ – હું 36 વર્ષનો છું, મારે બે બાળકો છે અને હું સારી કહી શકાય એવી કંપનીમાં જોબ કરું છું, મને મારા જોડે કામ કરવા આવતી આસિસ્ટન્ટ ગમી ગઈ છે અને હું એના જોડ અંગત સુખ પણ માની ચુક્યો છું, તેની ઉમર 25 વર્ષની છે અને મારે મારી પત્ની ને ડિવોર્સ આપીને એના જોડ લગ્ન કરવા છે તો શું સમાજ માં કોઈ ખરાબ છાપ થશે ??
એક પુરુષ બોડેલી

જવાબ – પેહલી વાત કે સમાજ શું વિચારેસે એ તમે ના વિચારો ,પણ હા તમારી પત્ની અને તમારા બાળકો શું વિચારશે તમારા વિશે ?? શું તમને લાગે છે કે તમારા પ્રેમસંબંધમાં એમનો શું વાંક ?? તો એમના માટે ધ્યાન આપો, આ લફરું બંધ કરીને તમે તમારા જ બૈરાને ખુશ રાખોને દોસ્ત

સવાલ – હું 23 વર્ષની છું, હું માસ્ટર કરું છું, મારા જોડે આવતા એક યુવક જોડે મ્મરે પ્રેમ સબંધ છે પણ એ મુસ્લિમ છે તો શું મારા પરિવારવાળા મને સ્વીકારશે ?? હમણાં મેં બરોડાનો પણ કિસ્સો વાંચ્યો એમાં છોકરીના પિતાનું મૃત્યુ થયું પણ મારે મારા ઘરના ને રાજી થાય તો જ લગ્ન કરવા છે, તો મને યોગ્ય જવાબ આપો
એક યુવતી વડોદરા

જવાબ- તમે ખુદ કહો છો કે તમે માસ્ટર કરો છો અને આ બરોડા નો કિસ્સો તમે જોયો છે તો શું તમને લાગે છે કે તમારા ઘરના લોકો રાજી થશે ?? ક્યારેય નહિ થાય, તો તમે ખુદ હવે આ સબંધ બંધ કરીને ખાલી ભણવા ઉપર ધ્યાન આપો તો પણ તમને યોગ્ય સમયે તમારા ઘરના લોકો સારા વ્યક્તિ જોડે લગ્ન કરાવવાનાં જ ને

સવાલ – મારી ઉમર 27 વર્ષ છે અને હું એક કંપનીમાં જોબ કરું છું, હું મારા ત્યાં આવતી કામવાળી જોડે બોલું છું પણ તે હવે મારા જોડે વારંવાર પૈસા માંગ્યા કરે છે અને હું ના આપું તો મને તે અંગત સુખ આપવાની ના પાડે છે હુ શું કરું

જવાબ – જો તમારે પૈસા આપવાની કેમ જરૂર પડે છે ?? કેમ કે તમે તેના જોડ અંગત સુખ માણો છો એટલે ? તમે હવે આ સબંધ ને ક્લોઝ કરી દો તો તમને કદાચ આ પ્રોબ્લેમ નહિ આવે

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *