26.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રતિકૂળતા યુક્ત દિવસ.

લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ સાનુકૂળ સમાચાર સંભવ.

પ્રેમીજનો:-મધ્યાન બાદ ઉમળકાભર્યો આશાવાદ જાગે.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે વિવાદની સંભાવના.

વેપારીવર્ગ:-મધ્યાન બાદ સાનુકૂળ વ્યવસાય જણાય.

પારિવારિકવાતાવરણ:- સ્નેહી ના સહયોગથી રાહત રહે.

શુભ રંગ :-લાલ

શુભ અંક:-૧

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ અકળામણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-વિલંબના સંજોગ સંભવ.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિટંબણા રહે.

નોકરિયાત વર્ગ :-કાર્યબોજ વધે.ચિંતા રહે.

વેપારીવર્ગ :-પ્રયત્નો ફળદાયી બને.

પારિવારિકવાતાવરણ:- મધ્યાન બાદ ચિંતાના વાદળ હટતાં જણાય.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૩

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રવાસ મુસાફરી સંભવ.

લગ્નઈચ્છુક :-સાનુકૂળ સંજોગ શક્ય.

પ્રેમીજનો:-અપેક્ષા દૂર ઠેલાતી જણાય.

નોકરિયાત વર્ગ:-કાર્યસ્થળે અસમંજસ રહે.

વેપારીવર્ગ:-મધ્યાન બાદ ઉલજન સુલજતી જણાય.

પારિવારિક વાતાવરણ:-અકસ્માત/આરોગ્ય અંગે જાળવવું.

શુભરંગ:-લીલો

શુભ અંક:-૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-મધ્યાન બાદ પ્રવાસની સંભાવના.

લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ સાનુકૂળ પ્રત્યુત્તર મળવાની સંભાવના.

પ્રેમીજનો:-વિલંબ થવાની સંભાવના.

નોકરિયાત વર્ગ:-કાર્યભાર વધતો જણાય.

વેપારી વર્ગ:-ઉઘરાણી વ્યવસાયમાં સુધારો થાય.

પારિવારિક વાતાવરણ:-આર્થિક સધ્ધરતા બને.

શુભ રંગ:-સફેદ

શુભ અંક:- ૫

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-સમસ્યામાં મધ્યાન બાદ રાહત રહે.

લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ સાનુકૂળ સમાચાર પ્રાપ્ત થાય.

પ્રેમીજનો :-મુલાકાત ની અપેક્ષા મધ્યાન બાદ સંભવ બને.

નોકરિયાત વર્ગ :-વિશેષ જવાબદારી યુક્ત હોદ્દો પ્રાપ્ત થવાની સંભાવના.

વેપારીવર્ગ :-વ્યવસાયિક તંગદિલી સમસ્યા જણાય.

પારિવારિક વાતાવરણ:-ભરોસા ને કારણે નુકસાન સંભવ.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૯

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યા અંગે સાનુકૂળતા રહે.

લગ્નઈચ્છુક :-વાતો માં અડચણ સંભવ રહે.

પ્રેમીજનો:-વિલંબથી મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:-નોકરીના કામ અર્થે પ્રવાસ થાય.

વેપારીવર્ગ:-મધ્યાન બાદ અગત્યના કામ અર્થે પ્રવાસ થવાની સંભાવના.

પારિવારિક વાતાવરણ:-ધીરજની કસોટી.થાય ચિંતા રહે.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૨

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:સમસ્યા ઘેરી બનતી જણાય.

લગ્નઈચ્છુક :-મધ્યાન બાદ સારા સંજોગ.

પ્રેમીજનો:-મિલન-મુલાકાત ફળે.

નોકરિયાત વર્ગ:-સભાનતા અને સાવચેતી જરૂરી.

વ્યાપારી વર્ગ:મધ્યાન બાદ મૂંઝવણ હલ થવાની સંભાવના.

પારિવારિક વાતાવરણ:-લાભની તક ગુમાવી ન બેસો તે જોવું.

શુભ રંગ:-ક્રીમ

શુભ અંક:- ૬

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-સમાધાનકારી વલણ કામ લાગે.

લગ્નઈચ્છુક :-સારા સંજોગ જણાય.

પ્રેમીજનો:-તણાવ દુર થાય.

નોકરિયાતવર્ગ:-મૂંઝવતા પ્રશ્નનો ઉકેલ મળે.

વેપારીવર્ગ:-વ્યવસાયિક મૂંઝવણ દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-પ્રયત્નો કામ લાગે.તણાવ દુર થાય.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:-૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- તણાવમાં રાહત જણાય.

લગ્નઈચ્છુક :-યોગ્યતામાં બાંધછોડ થી સંભાવના.

પ્રેમીજનો :-ઈચ્છા મુજબ ફળ મળવું મુશ્કેલ.

નોકરિયાતવર્ગ :-મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:-રોકડ વ્યવહાર માં સાવચેતી રાખવી.

પારિવારિક વાતાવરણ:-શત્રુની કારી ન ફાવે.

શુભરંગ:-પીળો

શુભઅંક:-૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-મન ભટકતું હોય ચિંતા રહે.

લગ્નઈચ્છુક :-અવરોધ સંભવ રહે.

પ્રેમીજનો:-સાનુકૂળતા વધે.

નોકરિયાત વર્ગ:-અલગથી કામગીરી સંભવ.

વેપારીવર્ગ:-અપેક્ષા મુજબના કામમાં અડચણ આવે.

પારિવારિકવાતાવરણ:-ધાર્યું ન થતા ચિંતા રહે.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-કૌટુંબિક સંવાદિતા જાળવવી.

લગ્નઈચ્છુક :-સફળતા માટે પ્રયત્ન વધારવા.

પ્રેમીજનો:-સખ્તાઈ હોય મુલાકાતમાં વિઘ્ન.

નોકરિયાત વર્ગ:- નોકરીમાં ફેરબદલ શક્ય રહે.

વેપારીવર્ગ:-જુનુ ઋણ ચિંતા રખાવે.

પારિવારિકવાતાવરણ:-હાલના સંજોગોમાં વાહન ખરીદવામાં(સાવચેતી)ધ્યાન આપવું.

શુભરંગ:-ગ્રે

શુભઅંક:-૨

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-સામાજિક કાર્ય થાય.

લગ્નઈચ્છુક :-સમસ્યા અંગે ધીરજ રાખવી.

પ્રેમીજનો:-અંતરાય જણાય.

નોકરિયાત વર્ગ:-સમસ્યા હળવી બને.

વેપારી વર્ગ:- કાર્યસ્થળે ચિંતા સમસ્યા રહે.

પારિવારિક વાતાવરણ:-મહત્વના પ્રશ્નનો ઉકેલ મળે.

શુભ રંગ :- નારંગી

શુભ અંક:-૮

Leave a Reply

Your email address will not be published.