છોકરીએ એવી કમર ઠૂમકાવી કે લોકો માથાના વાળ પકડી લીધા, જુવો વાઇરલ વિડીયો
આજકાલ લોકો દરેક તહેવારની ઉજવણી ખૂબ જ ઉત્સાહ અને ધામધૂમથી કરે છે અને તેના નાના-નાના વિડીયો બનાવીને લોકો સાથે શેર કરતાં હોય છે. લોકો પોતાનામાં રહેલી કળાને ઓછામાં ઓછા સમયમાં લોકો સામે પ્રદર્શન કરતાં હોય છે કારણ કે આજના ઝડપી જમાના માં લોકો નાના વિડીયો જોવાનું વધારે પસંદ કરે છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.
ગુજરાતી સોંગ પર કર્યો જોરદાર ડાન્સ
વિડીયો જોતાં જણાય છે કે નવરાત્રિના સમય દરમિયાન ઘણા લોકો ગરબા રમવા માટે એકત્રિત થયા છે જેમાં એક છોકરી જે ખૂબ જ સુંદર દેખાય રહી છે. બ્લેક કલરના ચણિયા ચોલી પહેરીને ‘ છોગાળા તારા ‘ ગુજરાતી સોંગ પર ડાન્સ કરતી જોવા મળે છે. થોડી જ સેકન્ડના આ વિડીયોમાં જોરદાર ડાન્સ કરીને છોકરીએ હજારો લોકોના દિલ જગ્યા બનાવી લીધી હતી.
જુવો વિડીયો:
View this post on Instagram
ડાન્સમાં આપ્યા જોરદાર એક્સપ્રેશન
સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયોમાં છોકરી ખૂબ જ ઉત્સાહ સાથે જોરદાર એક્સપ્રેશન આપે છે. છોકરીના આ એક્સપ્રેશન લોકોને ખૂબ પસંદ આવ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો જેના પર 2 લાખ કરતાં પણ વધારે લાઇક મળી છે. લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપતા કેપ્શનમાં ‘બ્યુટીફુલ ડાન્સ ‘ લખ્યું છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.