22.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-મીઠો મન મુટાવ સંભવ રહે.

લગ્નઈચ્છુક :-પોતાની ધારણા મુજબ ફળ મુશ્કેલ.

પ્રેમીજનો:-વિલંબ થી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:-સમસ્યા દૂર થાય.

વેપારીવર્ગ:-તણાવ દૂર થાય.

પારિવારિકવાતાવરણ:- પરીસ્થિતી સુધરતી જણાય.

શુભ રંગ :-કેસરી

શુભ અંક:-૨

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:-ખર્ચ વ્યય વધે.

લગ્નઈચ્છુક :-ધારી ગણતરી માં અવરોધ.

પ્રેમીજનો:-આશાસ્પદ સંજોગ.

નોકરિયાત વર્ગ :-વિઘ્ન બાદ પ્રગતી.

વેપારીવર્ગ :-સફળતાની આશા રહે.

પારિવારિકવાતાવરણ:- મુશ્કેલ સંજોગોમાંથી બહાર આવી શકો.

શુભ રંગ:- પોપટી

શુભ અંક :- ૮

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ રહે.

લગ્નઈચ્છુક :-સાનુકૂળતા અવસર સંભવ.

પ્રેમીજનો:-વિલંબ અથવા વિઘ્નની સંભાવના.

નોકરિયાત વર્ગ:-તણાવ દુર થાય.

વેપારીવર્ગ:-સમાધાનકારી વલણ શુભ રહે.

પારિવારિક વાતાવરણ:-સફળતામાં વિલંબ જણાય.

શુભરંગ:-ગ્રે

શુભ અંક:- ૪

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-મુસાફરીનો યોગ જણાય.

લગ્નઈચ્છુક :-સ્વજનોથી સહકાર પ્રાપ્ત થાય.

પ્રેમીજનો:-અવરોધ ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-અકસ્માતથી જાળવવું.

વેપારી વર્ગ:-વ્યવસાયિકો કામ અર્થે પ્રવાસ થઇ શકે.

પારિવારિક વાતાવરણ:-ખર્ચનો પ્રસંગ.લાભની તક.

શુભ રંગ:- નારંગી

શુભ અંક:- ૬

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:- મૂંઝવણ જણાય.

લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગ રહે.

પ્રેમીજનો :-મિલન-મુલાકાત શક્ય રહે.

નોકરિયાત વર્ગ :-કામકાજમા અંતરાય વધે.

વેપારીવર્ગ :-ચિંતાના વાદળ વિખરાઈ.

પારિવારિક વાતાવરણ:-આરોગ્ય જાળવવું.પ્રગતિની તક.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૭

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સંવાદિતા જળવાઈ.

લગ્નઈચ્છુક :-મૂંઝવણ દૂર થતી જણાય.

પ્રેમીજનો:-મુરાદ સાકાર કરવા પ્રયત્ન કરવા.

નોકરિયાત વર્ગ:-કાર્યક્ષેત્રે ચકમક ની સંભાવના.

વેપારીવર્ગ:-ધીમી પ્રગતિ નો અહેસાસ થાય.

પારિવારિક વાતાવરણ:-અકસ્માતથી જાળવવું.ચિંતા દૂર થાય.

શુભ રંગ:-લીલો

શુભ અંક:- ૧

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:બોલવામાં સંભાળવું.

લગ્નઈચ્છુક :-આશાસ્પદ સંજોગો.

પ્રેમીજનો:-મુલાકાતમાં વિલંબ થાય.

નોકરિયાત વર્ગ:-પરિસ્થિતિમાં બદલાવ જણાય.

વ્યાપારી વર્ગ:મહેનતનું ફળ મળે.

પારિવારિક વાતાવરણ:-પારિવારિક સમસ્યાઓ ચિંતા રખાવે.

શુભ રંગ:-જાંબલી

શુભ અંક:- ૨

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :-વાતોમાં અવરોધ સર્જાય.

પ્રેમીજનો:- અંતરાય ના સંજોગ.

નોકરિયાતવર્ગ:-લાભદાયી તક સંજોગ સર્જાય.

વેપારીવર્ગ:-ભાગીદારીમાં સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-ચિંતા દૂર થાય.આર્થિક સાનુકૂળતા.

શુભ રંગ :- ગુલાબી

શુભ અંક:-૩

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- ચિંતાનો બોજ હળવો બને.

લગ્નઈચ્છુક :-તક લાભદાયી બને.

પ્રેમીજનો :-મુશ્કેલીનો ઉપાય મળે.

નોકરિયાતવર્ગ :-નવી તક સંભવ બને.

વેપારીવર્ગ:-માનસિક અજંપો દૂર થાય.

પારિવારિક વાતાવરણ:-સમસ્યા ઘેરી ન બને તે જોવું.

શુભરંગ:-પીળો

શુભઅંક:-૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:-મુશ્કેલ સંજોગ.ચિંતાયુક્ત દિવસ.

લગ્નઈચ્છુક :-અંતરાય વિવાદ ટાળવો.

પ્રેમીજનો:-મનનું ધાર્યું થાય નહીં.

નોકરિયાત વર્ગ:-મનની મૂંઝવણ દૂર થાય.

વેપારીવર્ગ:-વ્યવસાયિક ગૂંચવણ સુધરે.

પારિવારિકવાતાવરણ:-સામાજિક કામમાં સાનુકૂળતા રહે.

શુભ રંગ :-ભૂરો

શુભ અંક:- ૫

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:-વિવાદ ટાળવો.ચિંતાયુક્ત દિવસ.

લગ્નઈચ્છુક :-વાતનો દોર બને.

પ્રેમીજનો:-ધીરજથી સાનુકૂળતા રહે.

નોકરિયાત વર્ગ:- આજનો દિવસ આપના માટે શુભ રહે.

વેપારીવર્ગ:-લાભદાયી તક સર્જાય.

પારિવારિકવાતાવરણ:-મહત્વની સમસ્યા અંગે સાનુકૂળતા.

શુભરંગ:-વાદળી

શુભઅંક:-૯

મીન રાશિ

સ્ત્રીવર્ગ:-ગૃહજીવનમાં સાનુકૂળતા સર્જાય.

લગ્નઈચ્છુક :-અવરોધના સંજોગ બને.

પ્રેમીજનો:-મુલાકાત માટે ધીરજ વર્તવી.

નોકરિયાત વર્ગ:-નોકરી માટેના પ્રયત્નો ફળદાયી નીવડે.

વેપારી વર્ગ:- આર્થિક ચિંતા જણાય.

પારિવારિક વાતાવરણ:-સંપત્તિ ઋણ ના ચૂકવણા માટે ચિંતા રહે.

શુભ રંગ :- ક્રીમ

શુભ અંક:-૩

Leave a Reply

Your email address will not be published.