મારા લગ્ન થયે એક વર્ષ વિતી ગયું છે. પરંતુ આજ સુધી મને પરાકાષ્ઠાનો અનુભવ થયો નથી. તો હવે ..

સવાલ :- હું પચ્ચીસ વરસનો છું મને મારી પિત્રાઇ બહેન સાથે પ્રેમ છે તે મને પ્રેમ કરે છે કે નહીં એ હું જાણતો નથી મારે તેની સાથે લગ્ન કરવા છે. યોગ્ય સલાહ આપશો.

જવાબ : મારી સલાહ એ છે કે આ વિચાર માંડી વાળો. પિત્રાઇ ભાઈ-બહેન વચ્ચે લગ્ન શક્ય નથી. સમાજ તેમ જ તમારો પરિવાર તમને આની મંજુરી આપશે નહીં. આ ઉપરાંત નજીકમાં સંબંધીઓમાં લગ્નને પરિણામે જન્મતા સંતાનોમાં ખામી હોવાની શક્યતા છે. અને આમ પણ એ છોકરીનું મન તમે જાણતા નથી. આથી તરત જ આ વિચાર પડતો મૂકો અને કોઈ બીજી છોકરીમાં રસ લેવાનું શરૂ કરો. એને બહેનની નજરથી જોવાનું શરૂ કરો.

સવાલ :- હું ૨૧ વરસનો છું. ગ્રેજ્યુએશનના ફાઈનલ વર્ષમાં ભણું છું. છેલ્લા ચાર વર્ષથી મને એક છોકરી સાથે પ્રેમ હતો. તે નોકરી કરે છે. નોકરી શરૂ કર્યા પછી તેનું વર્ણન ઘણું બદલાઈ ગયુેં છે. તેણે મને મળવાનું ઓછું કરી નાખ્યું છે. મેં એને પૂછતા તેણે જવાબ આપવાનું ટાળ્યું હતું. આ કારણે હું ઘણો દુ:ખી છું. મારે શું કરવું એની સલાહ આપવા વિનંતી.

જવાબ : નોકરી મળવાને કારણે તમારી આ મિત્રનો આત્મવિશ્વાસ વધી ગયો છે અને તેને જીવનમાં એક નવો ઉદ્દેશ્ય મળી ગયો છે. હવે આમા તમારું કોઈ સ્થાન નથી. તમે હજુ ઘણા યુવાન છે. અને ચાર વર્ષ સુધી સાથે રહ્યા ત્યાં સુધી સારો સમય પસાર કર્યો. હવે તમારે આ વાતનો સ્વીકાર કર્યો જ છૂટકો છે કે તે તમને ભૂલીને ઘણી આગળ વધી ગઈ છે. તે આત્મનિર્ભર છે જ્યારે તમે હજુ સુધી ભણો છો. શક્ય છે તેને કોઈ બીજા યુવક સાથે મૈત્રી થઈ હોય. કોઈપણ સંજોગોમાં તમારે એને ભૂલવી પડશે. એ તમને ના પાડે એ પહેલા તમે એનાથી દૂર કઈ તમારું સન્માન જાળવો.

સવાલ :- મારા લગ્ન થયે એક વર્ષ વિતી ગયું છે. પરંતુ આજ સુધી મને પરાકાષ્ઠાનો અનુભવ થયો નથી. મને અને મારા પતિને ઘણી ચિંતા થાય છે. શું મારામાં કોઇ ખામી હશે?

જવાબ : તમારા જેવી સમસ્યા ઘણી યુવતીઓને સતાવે છે. આનો આધાર સે@ક્સ્યુઅલ ટેકનિક પર રહેલો છે. સમા@ગમ પૂર્વે લવ પ્લે કે ઓરલ સે@ક્સ ઉત્તેજના ઉત્પન્ન કરનાર અંગોનું હળવાશથી મર્દન કરવાથી સમા@ગમની ઉત્તેજના જાગૃત થશે અને પરાકાષ્ઠાનો અનુભવ થશે. આમાં ઉતાવળેથી નહીં પરંતુ ધીરજથી કામ લેવાની જરૂર છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *