આ સમયે શરીર સુખ માણવાથી મહિલા ને આવે છે બમણી મજા ….

સે@ક્સ એક એવો વિષય છે જેની પર હજુ પણ લોકો ખુલીને વાત કરતા નથી. આ કારણે સે@ક્સુઅલ હેલ્થને લઈને હજુ ઘણા ઓછા લોકોમાં જાગૃતતા જોવા મળે છે. સારી સે@ક્સ લાઈફ માટે યૌ@ન ઈચ્છા હોવી જરૂરી છે. આયુર્વેદમાં પુરુષો માટે સે@ક્સ લાઈફ સારી કરવા માટે કેટલાંક ખાસ ઉપાય બતાવવામાં આવ્યા છે.

આયુર્વેદમાં સારી બેડરૂમ લાઈફનો શ્રેય અશ્વ-ગંધાને આપવામાં આવે છે. અશ્વગંધા સે@ક્સ ડ્રાઈવ વધારવામાં મદદ કરે છે. આ યૌ-ન ઈચ્છાને વધારે છે. હો-ર્મોનને સંતુલિત રાખે છે અને એનર્જીની સાથે સહનશક્તિ વધારવામાં મદદ કરે છે. આ જનનાંગોમાં બ્લડ સર્ક્યુલેશનને વધારવામાં પણ મદદ કરે છે અને ઈરેક્ટાઈલ ડિસફંક્શનથી બચાવે છે.

આયુર્વેદ અને યોગમાં ઘણી સમાનતા છે. એવા ઘણા યોગાસનો છે જેને આયુર્વેદમાં હેલ્ધી સે@ક્સ લાઈફ માટે જરૂરી માનવામાં આવ્યા છે. પોતાના પગ અને કોરની મજબૂતી વધારવા માટે સ્ટેન્ડિંગ લન્જીસ, સ્ક્વોટ્સ અની સીટેટ ટ્વિસ્ટ કરવાની કોશિશ કરવી જોઈએ.

આ યોગાસનો યૌ-ન સ્વાસ્થ્યને સારા બનાવવામાં મદદ કરે છે. સે@ક્સ લાઈફને સારી બનાવવા માટે કપલ્સે આ યોગાસનો સાથે કરવા જોઈએ. બેડરૂમની કેમે-સ્ટ્રીને સારી બનાવવામાં યોગ તમારી ઘણી મદદ કરી શકે છે.

આયુર્વેદમાં સે@ક્સ કરવાનો યોગ્ય સમય પણ જણાવવામાં આવ્યો છે. મોટા ભાગના લોકો રાતે સે@ક્સ કરવાનું પસંદ કરે છે પરંતુ આયુર્વેદમાં સવારના સમયને સે@ક્સ કરવા માટેનો સૌથી યોગ્ય સમય કહેવામાં આવ્યો છે.

સીઝનની વાત કરીએ તો શિયાળાની શરૂઆતનો સમય અને વસંત ઋતુની શરૂઆતના સમયને સે@ક્સ માટે સૌથી ફાયદાકારક માનવામાં આવે છે. આવું એટલા માટે કારણ કે ગરમી અને ચોમાસા દરમિયાન વાતનો પ્રભાવ વધી જાય છે, જે એનર્જી અને સ્ટેમિનાને ઓછો કરી દે છે.

આયુર્વેદ પ્રમાણે, અઠવાડિયામાં 3-5 વખત સે@ક્સ કરવું સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા 2-3 વખત સે@ક્સ કરવાથી તમારો મૂડ સારો રહે છે.

આયુર્વેદમાં કહેવા પ્રમાણે અઠવાડિયામાં આટલા દિવસો સુધી સે@ક્સ કરવાથી શરીરની એનર્જી બરકરાર રહે છે. ગરમી અને પાનખરની સીઝનમાં સે@ક્સ ઓછું કરવું જોઈએ. આયુર્વેદની આ રીતને તમે તમારા લગ્ન જીવનમાં અપનાવશો તો તમારી સે@ક્સ લાઈફ ચોક્કસથી રોમા-ન્ટિક બનવાની સાથે યાદગાર બનશે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *