છોકરીએ કેટરીના કૈફના સોંગ પર એવો જબરદસ્ત ડાન્સ કર્યો કે જોઈને તમે પણ હેરાન રહી જશો, જુવો વિડીયો

અત્યારે સોશિયા મીડિયા પર અક્ષય કુમાર અને કેટરીના કૈફનું સૂર્યવંશી 2 મૂવી આવતા જ તે મૂવીના સોંગ ઈન્ટરનેટ પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. તેમાં પણ ખાસ કરીને ‘ ટીપ ટીપ બરસા પાની ‘ સોંગ લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. તેના પર ડાન્સના વિડીયો પણસોશિયા મીડિયા પર ઘણા જોવા મળે છે. લોકો આ સોંગ સાંભળવાનું ખૂબ પસંદ કરે છે. કેટલાક લોકો ડાન્સ દ્વારા પોતાનું ટેલેન્ટ બતાવી લાઈમલાઇટ ચૂરાવી લેતા હોય છે. આવો જ એક છોકરીના ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ ‘ટીપ ટીપ બરસા’ સોંગ પર આપ્યા કમાલના એકપ્રેશન

વિડીયો જોતાં જણાય છે કે છોકરી ગ્રરે કલરની સુંદર સાડી પહેરી અગાસી પર કેટરીનાના ફેમસ સોંગ પર ડાન્સ કરી રહી છે. ‘ટીપ ટીપ બરસા પાની’ સોંગ પર છોકરી પોતાના હાવભાવ આપી રહી છે. ડાન્સમાં છોકરીએ એટલા શાનદાર એક્સપ્રેશન આપ્યા છે કે કેટરીના પણ હેરાન રહી જાય. વિડીયોમાં ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે અને તેની કમાલની કાતિલ અદા વિડિયોમાં જોઈ શકાય છે. છોકરીના ચહેરા પરની સ્માઇલ પણ ખૂબ સુંદર છે. સાડી પહેરી ડાન્સ કરતી છોકરી એકદમ કેટરીના જેવી દેખાય રહી છે. તેનો ડાન્સ લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.

જુવો વિડિયો :


લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ છોકરીના ડાન્સનો આ વિડીયો લોકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. તેની માસુમિયત લોકોને ખૂબ ભાવિ હતી. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર gitanjali_rahane નમન અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 9 હજાર જેટલા લોકોએ પસંદ કર્યો છે. એક વ્યક્તિએ કમેન્ટમાં ‘ ઓસમ પર્ફોમન્સ ‘ લખી પોતાની અભિવ્યક્તિ આપી છે. તો ઘણા લોકોએ કમેન્ટમાં ‘ બ્યુટીફુલ ડાન્સ ‘ ખૂબ સુંદર ડાન્સ’પણ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *