એક છોકરીએ રસ્તા પર કર્યો હિન્દી સોંગ પર જબરજસ્ત ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

અત્યારે ઈન્ટરનેટનો સમય ચાલી રહ્યો છે. લોકો કોઈ પણ નવી જગ્યાએ જાય એટલે લોકો તે જગ્યા પરના ફોટા અને વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. એમ પણ લોકોને અલગ અલગ જગ્યાએ વિડીયો બનાવવા ગમતા હોય છે. લોકો અત્યારે તો રસ્ત પર ડાન્સ વિડીયો બનાવે છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. આમ તો આવ્યા ડાન્સ વિડીયો સૌથી વધુ છોકરીઓ જ બનતી હોય છે. એવો જ એક છોકરીનો રસ્તા પરનો ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ રસ્ત પર કર્યો કમાલના એકપ્રેશન સાથે ડાન્સ

વિડીયો જોતા જણાય છે કે છોકરી રસ્તા પર હિન્દી સોંગ પર ગજબનો ડાન્સ કરી રહી છે.છોકરી ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરે છે જે વિડીયોમાં જોઈ શકાય છે. ડાન્સ કરતી છોકરીએ ગ્રે કલરનો ડ્રેસ પહેર્યો છે જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે. ડાન્સની શરૂઆતમાં છોકરીના ચહેરા પર કમાલના એકપ્રેશન જોઈ શકાય છે અને જબરદસ્ત સ્માઇલ જોઈ શકાય છે. છોકરીના હાથના જોરદાર એકપ્રેશન અને ચહેરા પરના હાવભાવ લોકોના દિલ જીતી લીધા. થોડી ક્ષણમાં છોકરીનો ડાન્સ વિડીયો લખો લોકોને દિવાના બનાવી દીધા.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by pooja_krish_ (@pooja_krish_)

‘ખીચ મારી ફોટો’ સોંગ પર કર્યો ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ ડાન્સ વિડીયોમાં છોકરી જબરજસ્ત ડાન્સ કરી રહી છે. લોકોને છોકરીનો રસ્તા પર ડાન્સ ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર pooja_krish_ નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ ડાન્સ વિડીયો લખો હજારો વખત જોવાયો છે. 16 હજાર કરતાં વધુ ડાન્સ વિડીયોને લાઇકસ મળી છે. લોકોએ કોમેન્ટ દ્વારા આપી પોતાની પ્રતિક્રિયા આપી છે. એ યુઝરે લખ્યું ‘કયા કમાલના એકપ્રેશન છે’,તો બીજા યુઝરે લખ્યું ‘ગજબનો ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *