છોકરીઓએ એવો મનમોહક ડાંસ કર્યો કે જોઈ ને તમારે કાબૂ રાખવો મુશ્કેલ થઈ જશે..

સોશિયલ મીડિયા પર હમણાં એક તમિલ સોંગ પર ખૂબ જ ફેમસ થયું છે. લોકો આ સોંગને સાંભળવાનું ખૂબ પસંદ કરે છે. ઈન્ટરનેટ ના જમાનામાં કોઈ પણ વસ્તુ ખૂબ ઝડપથી વાઇરલ થઈ જાય છે તે પછી કોઈ પણ ભાષામાં સોંગ હોય કે પછી કોઈ ડાન્સ હોય. લોકો તેના પર ઘણા સારા વિડીયો બનાવતા હોય છે અને સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે.

જોરદાર ગ્રુપ ડાન્સ કરી હિરોઈનોને આપી ટક્કર

ખૂબ જ પોપ્યુલર તમિલ સોંગ પર ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે. આ વિડીયોમાં ત્રણ છોકરીઓ રેડ કલરની સાડી પહેરી ખૂબ જ જોરદાર એક્સપ્રેશન સાથે ડાન્સની શરૂઆત કરે છે. જ્યારે ગ્રૂપમાં છોકરીઓ ડાન્સ કરે છે ત્યારે તેમની વચ્ચે ખૂબ સારો તાલમેલ જોવા મળે છે. ડાન્સ કરતી વખતે તેમના ચહેરા પર ખૂબ સારા હાવભાવ જોવા મળે છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

વિડીઓમાં છોકરીઓએ સાડી પહેરી ખૂબ જોરદાર ડાન્સ કર્યો છે જે લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડીયોને 6 લાખ કરતાં પણ વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે. ઘણા લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપી છે અને એક વ્યક્તિએ કોમેન્ટમાં ‘ સો બ્યુટીફુલ ડાન્સ ‘ લખ્યું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *