છોકરીએ સોંગ સાથે એવો જબરજસ્ત ડાન્સ કર્યો કે જોઈને તમારી પણ આંખો ખૂલી રહી જશે, જુવો વિડીયો

લોકો અલગ અલગ ભાષાના સોંગ, મ્યુજિક પર ડાન્સ કરતાં હોય છે . કોઈ પ્રસંગ હોય કે પાર્ટી હોય લોકો ડાન્સ કરવાનું તો ભૂલે જ નથી. જે લોકોને ડાન્સ કરવો હોય તે કોઈ પણ સોંગ પર નાચતા હોય છે તેને નચનો મતલબ છે. લોકો પોતાની ખુશી માટે ડાન્સ કરતાં હોય છે. પોતાને ખુશ કરવા આનંદ માણવા માટે ડાન્સ કરવો જોઈએ બધાએ .અમુક લોકો ડાન્સ કરવા કરતાં જોવામાં વધુ આનંદ અનુભવતા હોય છે. એક છોકરીનીડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વઔરક થઈ રહ્યો છે.

ડાન્સમાં જોવા મળ્યા ગજબના એકપ્રેશન

વિડીયો જોતાં જણાય છે કે છોકરી ચોકલેટ કલરનું ટોપ પહેરીને પોતાના અગાસીમાં સોંગ પર ખૂબ જ ધમાકેદાર ડાન્સ કરી રહી છે. ડાન્સમાં છોકરીના એક્સપ્રેશન અને તેનો ડાન્સ કરવા માટેનો ઉત્સાહ ખૂબ જ કમાલનો છે. છોકરીનો ડાન્સ એટલો સરસ છે કે લોકો જોતાં જ રહી ગયા. અને તેના ડાન્સ સ્ટેપ ખૂબ પસંદ કરી રહ્યા છે. ઉત્સાહ સાથે ડાન્સ કરી રહેલી છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. અને તેના ચહેરા પરના એક્સપ્રેશન જોતાં તે ખૂબ ખુશ લાગી રહી છે.લોકોને ખૂબ પસંદ કરી રહ્યા છે ડાન્સ વિડિયોને.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Khushi Shah (@khushi_s_17)

ડાન્સમાં જોવા મળ્યો જોરદાર ઉત્સાહ

ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહેલી છોકરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે અને લોકોએ ઘણો શેર પણ કર્યો છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર khushi_s_નામના અકાઉન્ટ દ્વારા આ વિડીયો અપલોડ કરવામાં આવ્યો હતો. આ ડાન્સ વિડિયોને 11 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે.ઘણા લોકોએ પસંદ પણ કર્યો છે. કેટલાક લોકોએ કમેન્ટ દ્વારા પ્રતિક્રિયા આપી છે જેમાં એક યુઝરે લખ્યું ‘બ્યુટીફુલ ડાન્સ’તો બીજા યુઝરે લખ્યું ‘યૂ લુક ઓસમ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *