છોકરીઓએ વરસાદમાં ભીગીને બતાવી એવી અદાઓ કે જોઈ ને તમારા હૈયા પણ કાબૂ ગુમાવી દેશે..

સોશિયલ મીડિયા પર અવાર-નવાર ડાન્સના વિડીયો શેર થતાં હોય છે જેમાં મોટા ભાગના ડાન્સના વિડીયો છોકરીઓનાં જોવા મળે છે. ખરેખર અમુક ડાન્સના વિડીયો એટલા સારા હોય છે કે વારંવાર જોવાનું મન થાય. લોકો ડાન્સને ખૂબજ એન્જોય કરતાં હોય છે.આ વિડીઓ પણ એક ડાન્સનો જ છે જેમાં બે છોકરીઓ સુંદર ડાન્સ કરે છે.

બંને છોકરીઓએ કર્યુ સુંદર પર્ફોમન્સ

વાઇરલ વિડીયો એક ડાન્સનો છે જેમાં બે છોકરીઓ ડાન્સ કરતી જોવા મળે છે. આ વિડીઓમાં બંને છોકરીઓ વચ્ચે ખૂબ જ સારો તાલમેલ જોવા મળે છે અને તેમણે એક્સપ્રેશન પણ ખૂબ જ સારા આપ્યા છે. ઘરની અંદર વરસાદમાં ડાન્સ કરતી છોકરીઓ ડાન્સની દરેક પળને માણી રહી છે અને સાથે સાથે વરસાદનો પણ આનંદ લઈ રહી છે. ખરેખર ખૂબ જ સુંદર ડાન્સ કરી રહી છે બંને છોકરીઓ જે આ વિડીઓમાં જોવા મળી રહ્યું છે.

જુવો વિડીયો:

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

‘ ચક ઘૂમ ઘૂમ ‘ સોંગ પર બંને છોકરીઓએ ખૂબ જ સુંદર ડાન્સ કર્યો છે. સોશિયલ મીડિયા પર આ વિડીયો ખૂબ જ વાઇરલ થયો છે લોકોને આ વિડીયો ઘણો પસંદ આવી રહ્યો છે. યુ ટ્યુબ પર અપલોડ થયેલા આ વિડીયોને 12 લાખ જેટલી લાઇક મળી છે. આ વીડીઓ પર ઘણા લોકોએ પોતાની અભિવ્યક્તિ આપી છે, એક વ્યક્તિએ કોમેન્ટમાં લખ્યું ‘ નાઇસ પર્ફોમન્સ ‘ છે.આ વિડીયો પર 1 લાખ કરતાં પણ વધારે વ્યુઝ આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *