છોકરીએ નોરા ફતેહીના સોંગ પર એવું એક્સપ્રેશન આપ્યું કે જોઈને તમે પણ થઈ જશો પાણી પાણી

ઈન્ટરનેટ પર કોઈ પણ નવું સોંગ આવે કે તેના પર ડાન્સના વિડીયો ઝડપથી બનવા લગે છે અને સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ જાય છે. હમણાં ઈન્ટરનેટ પર નોરા ફતેહીનો ડાન્સ અને તેના સોંગ ખૂબ ધૂમ મચાવી રહ્યા છે. તેનું નવું આવેલું સોંગ ‘ કુસુ કુસુ ‘ જેમાં નોરાએ જોરદાર ડાન્સ કર્યો છે અને લોકો તેના ફેન બની ગયા છે. તેના જ સોંગ પર એક છોકરીના ડાન્સનો વિડીયો હમણાં સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે. જેના વિશે આજે તમને આ લેખમાં જણાવીશું.

છોકરીએ ફેમસ ‘ કુસુ કુસુ ‘ સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ 

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર બ્લૂ કલરની સાડી પહેરી નોરા ફતેહી ના ફેમસ સોંગ ‘ કુસુ કુસુ ‘ પર જોરદાર ડાન્સ કરી રહી છે. ડાન્સમાં તેના એક્સપ્રેશન પણ ગજબના છે. વિડીયોમાં સાડી અને હાથમાં બંગડીઓ પહેરી તૈયાર થયેલી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. તેના ચહેરા પરના એક્સપ્રેશન જોઈને એવું લાગી રહ્યું છે કે તે ડાન્સ કરવા માટે ખૂબ ઉત્સાહિત છે. તેની અદાઓથી હજારો લોકોના પીગળી ગયા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by simar (@simar755_official)

છોકરીએ ડાન્સમાં નોરા ફતેહીને આપી ટક્કર  

છોકરીએ વિડીયોમાં એટલો ગજબનો ડાન્સ જર્યો છે કે જોઈને નોરા પણ હેરાન રહી જશે. છોકરીના ડાન્સનો આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થયો છે જેને લોકોએ ઘણો શેર કર્યો છે. છોકરીનો ડાન્સ લોકોને ખૂબ પસંદ આવ્યો અને ઘણા લોકોએ તેના પર પોતાની અભિવ્યક્તિ આપી છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પર હજી સુધીમાં 5 હજાર કરતાં વધુ લાઇક મળી ચૂકી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *