છોકરીએ હિન્દી સોંગ પર આપ્યા જબરદસ્ત એકપ્રેશન જોઈને તમારી આંખો પણ ખૂલી જ રહી જશે 

સોશિયલ મીડિયા પર લોકો પોતાના નવા નવા વિડીયો અપલોડ કરતાં હોય છે. અમુક લોકો પરેન્ક વિડીયો બનાવતા હોય છે કોઈક ડાન્સ વિડીયો બનાવતા હોય છે, તો વળી અમૂક ડાન્સની સાથે એક્ટિંગ પણ કરતાં હોય એવા વિડીયો બનાવતા હોય છે. લોકો ડાન્સ દ્વારા પોતાના હાવભાવ આપતા હોય છે. અત્યારે સોશિયા મીડિયા પર લોકોના  ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થતાં હોય છે પરનું અમુક લોકોના ડાન્સ વિડિયોમાં તેના હવભાવ લોકો વધુ પસંદ કરતાં હોય છે તો એવો જ એક છોકરીનો ડન્સ વિડીયો સોશિયા મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

Advertisement

 છોકરીએ હિન્દી સોંગ પર આપ્યા કમાલના એકપ્રેશન 

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી બ્લૂ કલરની સાડી પહેરીને હિન્દી સોંગ પર જરદસ્ત એકપ્રેશન આપી રહી છે. છોકરીના ચહેરા પર કમાલના એકપ્રેશન અને સ્માઇલ જોઈ શકાય છે.છોકરીએ બ્લૂ સાડી સાથે ખુલ્લા વાળ રાખ્યા છે અને કાનમાં સુંદર બુટ્ટી પહેરી છે જેમાં છોકરી ખૂબ જ સુંદર લાગી રહી છે. ડાન્સ કરતી છોકરીની માસુમિયત જોઈને કેટલાય લોકો તેના દિવાના બની ગયા છે, અને છોકરીની કાતિલ અદા પર કેટલા લોકો પોતાના દિલ હારી ગયા. લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ .

જુવો વિડીયો:  

 

View this post on Instagram

 

A post shared by Charvi Dutta (@charvi_dutta)

ખૂબ વાઇરલ થયો ડાન્સ વિડીયો 

હિન્દી સોંગ પર એકપ્રેશન આપતી છોકરીનો આ વિડીયો સોશિયલ મીડિયા પર જમકર વાઇરલ થયો છે. તેના એક્સપ્રેશન લોકોને ખૂબ પસંદ આવ્યા છે. ડાન્સ કરતી છોકરીનો વિડીયો ઘણા લોકોએ જોયો છે અને 45 હજાર કરતાં વધુ લાઇકસ મળી છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર charmi_duttaનામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. જેના પર કટલાક લોકોએ કમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા પણ આપી છે. ‘લવલી ડાન્સ સ્ટેપ’,ગજબ એકપ્રેશન’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Advertisement

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *