છોકરીએ હિન્દી સોંગ પર એવી લચકવી કમર જોઈને હેરાન રહી જશો, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મડિયા પર રોજ નવા નવા વિડીયો વાઇરલ થતાં હોય છે જેમાં મોટા ભાગ ના વિડીયો ડાન્સના હોય છે. લોકો પોતાના ડાન્સ વિડીયો નાના-નાના વિડીયો બનાવી ને અપલોડ કરતાં હોય છે. અત્યારે લોકો નાના નાના વિડીયો જોવાનું વધારે પસંદ કરે છે. આજે હિન્દી, ગુજરાતી, તમિલ,હરિયાણવી, ભોજપુરી એવા ઘણી ભાષામાં સોંગ લખાય છે અને તેના પર લોકો ડાન્સ કરતાં હોય છે. આવો જ એક છોકરીનો હિન્દ સોંગ પર ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ ખૂબ ઉત્સાહ સાથે કર્યો ડાન્સ

વાઇરલ ડાન્સ વિડીયો એક છોકરીનો છે. ડાન્સ કરતી છોકરીએ બ્લૂ કલરની સાડી પહેરલી છે જે ખૂબ સુંદર લાગી રહી છે. ડાન્સમાં છોકરી ખૂબ જબરદસ્ત એકપ્રેશન આપી રહી છે. છોકરી પોતાના ચહેરા અને હાથના એકપ્રેશન કમાલ આપી રહી છે. ડાન્સ કરી છોકરી સાડીમાં હિરોઈનથી કામ નથી લાગી રહી. લોકોને છોકરીની કતીલાના અદા અને જબરજસ્ત ઠુમકા ખૂબ પસંદ આવી રહ્યા છે.

જુવો વિડીયો:

 

View this post on Instagram

 

A post shared by Leena pal city delhi (@leena_pal_)

લોકોએ વ્યક્ત કરી પોતાની પ્રતિક્રિયા

વિડીયોમાં છોકરીએ ખૂબ જોરદાર ડાન્સ કર્યો છે તેના હાવભાવ લોકોને ખૂબ પસંદ આવ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર leena_pal_નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. લોકોએ આ વિડીયો ખૂબ શેર કર્યો છે અને તેના પર 8 હજાર કરતાં પણ વધારે લાઇક મળી છે ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયા આપીને ડાન્સના વખાણ કર્યા છે. ‘સુપર ડાન્સ’,બિલકુલ હિરોઈન જેવો જ ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *