છોકરીએ હિન્દી ‘લેહેંગા’ સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ જોઈને તમે પણ હેરાન રહી જશો, જુવો વિડીયો

અત્યારે સોશિયલ મીડિયા પર ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થતાં હોય છે. એમા પણ હાલમાં જ રીલીઝ થયેલ ફિલ્મના સોંગ પર લોકો પોતાના ડાન્સ વિડીયો બનાવતા હોય છે. લોકોને ડાન્સ કરવો તો ખૂબ પસંદ હોય છે અને એમા પણ છોકરીઓને તો ડાન્સ સૌથી વધુ પસંદ હોય છે. નવા નવા સોંગ પર અને અલગ અલગ ભાષાના સોંગ પર છોકરીઓ ડાન્સ વિડીયો બનાવતી હોય છે. રોજ સોશિયા મીડિયા પર લાખો ડાન્સ વિડીયો અપલોડ થતાં હોય છે. જેમાં અમુક ડાન્સ વિડીયો લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવતા હોય છે.

છોકરીએ હિન્દી સોંગ પર આપ્યા કમાલના એકપ્રેશન

વાઇરલ વિડીયો જોતા જણાય છે કે એક છોકરી હિન્દી સોંગ પર સુંદર લાલ કલરની સાડી પહેરીને જોરદાર એકપ્રેશન સાથે ગજબનો ડાન્સ કરી રહી છે.ડાન્સની શરૂઆત છોકરી પાછળ ફેરેલી હોય છે જે વિડીયોમાં જોઈ શકાય છે. છોકરી લાલ રંગની સાડીમાં અને ખુલ્લા વાળમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. થોડા સમય પહેલા રીલીઝ થયેલ ફિલ્મ સત્યમેવજયતે 2 ના ફેમસ સોંગ પાર છોકરી ડાન્સ કરી રહી છે. છોકરી ડાન્સમાં કમાલના એકપ્રેશન આપી રહી છે અને સાથે સાથે જોરદાર ડાન્સ સ્ટેપ કરી રહી છે. છોકરીની કતિલના અદા લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Khushbu (@khushbu_singh)

જમકાર થયો વાઇરલ ડાન્સ વિડીયો

છોકરીના ડાન્સમાં લોકો તેના ચહેરા પરના હાવભાવ અને તેનો ડાન્સમાં ગજબનો ઉત્સાહ ખૂબ પસંદ કર્યો છે. આ ડાન્સ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પાર khushbu-singh નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ડાન્સ વિડિયોને હજારો લાઇકસ મળી છે. ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું છે ‘ગજબનો ડાન્સ’ તો બીજા યુઝરે લખ્યું ‘ખૂબ સુંદર’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *