છોકરાએ છોકરીને પૂછ્યું તું વાંકી વળે છે ત્યારે તારું શું દેખાય છે, અને પછી યુવતી એ જે કર્યું…

સોશિયલ મીડિયા પર ઘણી વાર ખૂબ વિચિત્ર વીડિયો જોવા મળે છે કેટલીક વાર એવા વિચિત્ર વીડિયો જોવા મળે છે કે આપણે આપણી હસી રોકી નથી શકતા આજે અમે અહીં એક એવા જ વિડીઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેને જોયા પછી તમે પણ તમારી હસી રોકી નઈ શકો. આ વિડીયોમાં તમને એક છોકરો રસ્તા પર જતી છોકરી સાથે એવી મજાક કરે છે કે જોઈને તમે પેટ પકડીને હસવા લાગશો.

ડબલ મિનિગના પ્રશ્ન વિશે વાત કરતા, આવા ઘણા પ્રશ્નો છે જે બે અર્થ આપે છે અને તેમને સાંભળ્યા પછી, ફક્ત તેનો અર્થ અજીબો ગરીબ થતો જોવા મળે છે. હા, આવું જ કંઈક આ વીડિયોમાં પણ થઈ રહ્યું છે. હા, આ વિડીયોમાં પણ લોકોને ડબલ મિનિગવાળા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે, જેના જવાબો માં લોકોના મગજમાં એવા જ વિચારો આવે છે અને લોકો તેના જવાબ પણ એ જ રીતે આપી રહ્યા છે.

તમને આ જવાબો સાંભળવાની મજા આવશે અને તમને આ વિડીયો પણ રોમાંચક લાગશે. હા, આ વીડિયોમાં એક છોકરો છે જે રસ્તામાં લોકોને વિચિત્ર ડબલ મિનિગવાળા પ્રશ્નો પૂછતો જોવા મળે છે, જેને સાંભળીને દરેક ચોંકી જાય છે પણછતાં જવાબો આપી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ વીડિયો યુટ્યુબ ચેનલ પાગલ પ્રેન્કસ્ટર દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે અને તે એકદમ રમુજી અને રોમાંચક છે.

આ વિડીયોમાં પૂછાયેલા પ્રશ્નો સાંભળીને તમને ઘણી મજા આવશે. તમને જણાવી દઈએ કે આજકાલ આવા ઘણા ડબલ મીનિંગ વીડિયો વાઈરલ થતા રહે છે, જે લોકોને ખૂબ જ ગમે છે, હવે આ વીડિયો જ જુઓ, તેને અત્યાર સુધીમાં 17,320 વ્યૂઝ મળી ચૂક્યા છે. ચાલો આપણે પણ જોઈએ. પરંતુ જાહેર માં લોકો વચ્ચે આ રીતે ગેર સમજ ઊભી કરવી અને લોકોના મન સાથે રમવું, આ કેટલી હદ સુધી ઠીક છે આ બાબત તમારા શું વિચાર છે તે કૉમેન્ટ કરી ને એમણે જરૂર જણાવજો.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *