આ ફૂલઝડીએ ફેમસ હિન્દી ‘પરમસુંદરી’ સોંગ પર એવો જબદસ્ત ડાન્સ કર્યો જોઈને તમે પણ જૂમી ઊઠશો, જુવો વિડીયો

અત્યારે બોલિવૂડ ફિલ્મના સોંગ ઇન્ટરનેર પર ખૂબ જ ધૂમ મચાવી રહ્યા છે. લોકો બૉલીવુડ સોંગ પર ખૂબ જ નાચી રહ્યા છે અને પોતાના ડાન્સ વિડીયો બનાવી રહ્યા છે. કોઈ પણ સોંગ રીલીઝ થઈ એટલે લોકો તે સોંગ પર પોતાના ડાન્સ વિડીયો બનાવીને સોશિયા મીડિયા પર અપલોડ કરતાં હોય છે . એમ પણ ફેમસ હિરોઈને એ સોંગ પર ડાન્સ કર્યો હોય તો તો એ સોંગ ખૂબ જ વાઇરલ થઈ જઇ છે.તો એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો છે જેણે ખૂબ ફેમસ હિન્દી સોંગ પર ડાન્સ કર્યો છે જે વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ ડાન્સમાં આપ્યા કમાલના એકપ્રેશન

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર કૃતિ સનોનના સોંગ ‘પરમાસુંદરી’ પર જોરદાર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ પિન્ક કલરની ચણિયા ચોળી પહેરી છે જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે. છોકરી પોતાના ચહેર પર કમાલના એકપ્રેશન આપી રહી છે..આ વિડીયોમાં છોકરીનો લુક અને તેના ડાન્સ સ્ટેપ લોકોનું ધ્યાન આકર્ષિત કરી રહ્યું છે. તેનો ડાન્સ કરવા માટેનો ઉત્સાહ પણ કમાલનો છે. છોકરીએ તેના ડાન્સ દ્વારા હજારો લોકોના દિલ જીતી લીધા છે. લોકોને છોકરીનો ડ્રેસ અને કતીલાના એકપ્રેશન પસંદ આવી રહ્યા છે.

જુવો વિડીયો :

ડાન્સમાં આપી કૃતિ સનોનને ટક્કર

વિડિયોમાં ડાન્સ કરતી છોકરી શું કમાલની લાગી રહી છે અને જબરજસ્ત ડાન્સ કરી રહી છે લોકોને છોકરીની એકપ્રેશન ખૂબ પસંદ આવી રહ્યા છે આ ડાન્સ વિડિયપ ઇન્સ્ટરગ્રામ રીલ્સ પર dancewithalisha નામના અકાઉન્ટ દવારા અપલોડ કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં 19 હજાર કરતાં વધુ લાઇક મળી છે સાથે સાથે ઘણા લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે.જેમાં ‘ બોલે તો જકાસ’, ‘ખૂબ સુંદર ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *