કપલે ડાંસ ફ્લોર પર આગ લગાવી દીધી, ડાંસ જોઈ તમે પણ પોતાને ને રોકી નહીં શકો ..

સોશિયલ મીડિયા પર રોજ નાના મોટા વિડીયો અપલોડ થતાં હોય છે. લોકો પ્રસંગને યાદગાર બનાવવા માટે તે પ્રસંગની યાદોને વિડીયોમાં સાચવીલે છે .કોઈ પણ પ્રસંગ હોય કે કોઈ પણ ત્યોંહાર હોય એમાં ડાન્સ તો હોય જ. લગ્નમાં લોકો પોતાની ખુશી ડાન્સ દ્વારા વ્યક્ત કરતાં હોય છે. એવો જ એક કપલ ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યો છે .

પતિ-પત્નીએ હિન્દી સોંગ પર લગાવીયા ઠુમકા

આ વિડીયો જોતા જણાય છે કે એક કપલ જોરદાર ઉત્સાહ સાથે ડાન્સ કરે છે. શું કમાલના એક્સપ્રેશન આપે છે. છોકરી સુંદર ચોલીમાં અને છોકરો મસ્ત સૂટમાં ખૂબ સારા દેખાય છે. એ બને હિન્દી સોંગ પર પોતાના હાવભાવ આપી રહ્યા છે . આ કપલ કોઈ હીરો હિરોઈનથી કમ નથી . જે તેના ડાન્સ જોઈને જણાઈ છે.આ વિડિયોમાં બંને પતિ-પત્ની વચ્ચેનું બોન્ડ સારું દેખાઈ છે. બૉલીવુડ સોંગ પર આ કપલે જબરદસ્ત ડાન્સ કર્યો . થોડા સમયના આ વિડિયોમાં આ કપલે 4 બૉલીવુડ સોંગ પર ડાન્સ કર્યો જે લોકોને ખૂબ પસંદ આવ્યો.

જુવો વિડીયો :

સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ

વાઇરલ આ ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. લગ્ન પ્રસંગે એક કપલે સુંદર ડાન્સ કરતો જેનો વિડીયો થોડા સમયમાં લખો લોકોએ જોયો છે . આ વિડીયો યૂટ્યૂબ પર અપલોડ કરવામાં આવેલો છે. 10 લાખ કથા વધુ વખત આ વોદિયો જોવામાં આવ્યો છે . ઘણા યુઝર્સ કોમેન્ટ દ્વારા પોતાનો અભિપ્રાય આપ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *