છોકરીએ સાડી પહેરી સોંગ સાથે એવો જોરદાર ડાન્સ કર્યો કે જોઈને તમારી પણ આંખો ખૂલીને ખૂલી રહી જશે, જુવો વિડીયો

આજકાલ સોશિયલ મીડિયા પર લોકો વધારે સમય વિતાવતા હોય છે. કેટલાક લોકો માટે સોશિયલ મીડિયા વરદાન રૂપ સાબિત થયું છે. યુવાનો પોતાનું ટેલેન્ટ સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા દુનિયા સામે લાવી શકે છે. ખાસ કરીને ડાન્સના વિડીયો વધારે વાઇરલ થતા હોય છે. જે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર પર ધૂમ મચાવતા હોય છે. હમણાં સોશિયલ મીડિયા પર એક છોકરીના ડાન્સનો વિડીયો વાઇરલ થયો છે. જે લોકોને દિવાના બનાવી રહ્યો છે. તો ચાલો જાણીએ તેના વિશે..

છોકરીએ સોંગ સાથે લગાવ્યા જોરદાર ઠુમકા 

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર સાડી પહેરી સોંગ પર જોરદાર ઠુમકા લગાવી રહી છે. સાડી પહેરી ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. તેનો ડાન્સ કરવા માટેનો અંદાજ લોકોને પસંદ આવી રહ્યો છે. વિડીઓમાં ડાન્સ કરતી છોકરીનો ઉત્સાહ પણ જોરદાર છે. છોકરીના ડાન્સ સ્ટેપ અને તેની હસીન અદાઓ લોકોને દિવાના બનાવી રહી છે. છોકરીના ચહેરા પર તેની ખુશી દેખાય રહી છે. જે આ વાઇરલ વિડીયોમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Manisha Sati (@manishasati17)

લોકોએ ખૂબ પસંદ કર્યો આ વિડીયો 

સોશિયલ મીડિયા પર વાઇરલ છોકરીના ડાન્સનો આ વિડીયો લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. છોકરીની આ કીલર અદાઓ ડાન્સને વધુ સુંદર બનાવી રહી છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો હતો. વિડીયો અપલોડ થયાના એક જ દિવસમાં 50 હજાર જેટલા લોકોએ પસંદ કર્યો છે. તેમજ કેટલાક વ્યક્તિએ કમેન્ટમાં ‘ ઓસમ ‘ અને ‘ બ્યુટીફુલ ‘ લખી પોતાની પ્રતિક્રિયા આપી છે.

નોંધ – દરેક ફોટો સાંકેતિક છે (ફોટો સોર્સ: ગૂગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *