સંધ્યાસમયે લવિંગ નો કરો આ ઉપાય, ધનવાન બનતા કોઈ નહિ રોકી શકે

મિત્રો શાસ્ત્રો મા એવી ઘણી વસ્તુ છે કે જે તમારુ ભવિષ્ય બદલી શકે. હાલ તમને એવા ચમત્કારીક ઉપાયો વિશે જણાવીશુ કે જેનાથી તમારા જીવન મા થશે અનોખો બદલાવ. આપણા શાસ્ત્રો મા એવા અનેક નુસ્ખાઓ બતાવ્યા છે જે તમારા જીવન ની બધી જ સમસ્યા દૂર થાય છે.

આ નુસ્ખાઓ અજ્માવતા પહેલા તમારા ઘર નુ ગંગાજળ થી શુધ્ધિકરણ કરી નાખો.ત્યાર બાદ પૂજા- આરાધના કરવા માટે એક થાળી તૈયાર કરો. આ થાળી મા પૂજા કરવા માટે ગોળ અને ઘી મુકી ઘર ના મુખ્ય દ્વાર ની બાજુમા થાળીને ગોઠવી દો પછી તમે અનુભવશો કે તમારા ઘર મા કેવા સકારાત્મક વાતાવરણ નુ સર્જન થશે. આ ઉપરાંત ગૌ માતા ની આરાધના કરી ને સર્વે પિતૃઓને સ્મરણ કરો.

શાસ્ત્રો મા એવુ જણાવાયુ છે કે જે ઘર મા નિયમિત પ્રભુ ની આરાધના થતી હોય ત્યા કોઇ પણ નકારાત્મક તાકાત પ્રવેશી શકતી નથી. આ નુસ્ખા ને લીધે જો તમે પિતૃદોષ થી પિડાતા હોવ તો તે પણ દૂર થય જાય તથા પિતૃ રાજી થાય છે. આ ઉપરાંત જ્યારે પણ અમાસ નો દિવસ હોય ત્યારે તુલસી ના પર્ણો ને ના તો અડકવા કે ના તો તોડવા કારણ કે તુલસી ના છોડ ને માતા લક્ષ્મી નુ સ્વરૂપ મનાય છે જેથી અમાસ ના દિવસે આ પાવન છોડ ને ના અડકવુ શાસ્ત્રો મા અશુભ ગણાય છે.

જો તમે તમારા ઘર મા નાણા ની તંગી ની પરિસ્થિતિ અનુભવતા હોય તો નિયમિત સંધ્યા સમયે બે કપૂર લઇ ને કોઇ વસ્તુ પર રાખી પ્રજવલિત કરી તેમા લવિંગ તર્પણ કરો અને લવિંગ થી જે ધૂપ પ્રજ્વલિત થાય તેની નિયમિત આરતી લેવાથી સર્વ સમસ્યા નુ નિરાકરણ આવી જશે તથા તમારા ભાગ્ય મા ધન પ્રાપ્તિ નો યોગ સર્જાય.

આ ઉપાયો ની સાથે-સાથે ૫ દાણા કાળી મિર્ચ લઇ તમારા માથા ઉપર થી ૭ વખત ફેરવી અને ચાર રસ્તા પર ફેંકી દો. જો તમે સાચા હૃદય થી અને શ્રધ્ધા થી આ નુસ્ખાઓ અજ્માવશો તો તમારા બધા જ દુ:ખો નો નિવારણ આવી જશે.

Leave a Reply

Your email address will not be published.