સંબંધોને શરમમાં મૂકતી ઘટના, સુહાગરાત બાદ પત્ની પાસે પહોંચ્યા પતિના ત્રણ ભાઈઓ, સાસુએ કહ્યું, ચાલ ચારેય છોકરાઓને ખુશ કરી દે…

લગ્ન માત્ર એક પરિવાર માટે નહીં પરંતુ બે પરિવાર માટે ખુશીઓ લઈને આવે છે. બે પરિવાર વચ્ચે જીવનભરનો સંબંધ બંધાઈ જાય છે, પરંતુ ઘણા કિસ્સાઓ એવા પણ બને છે કે સંબંધો પણ શરમમાં મુકાઈ જાય છે. હાલ એવી જ એક ઘટના સામે આવી છે ઉત્તર પ્રદેશના ગાજિયાબાદથી. જ્યાં એક સાસુએ નવી આવેલી વહુને સુહાગરાત બાદ પોતાના ચારેય દીકરાઓને ખુશ કરવાનું કહ્યું.

લગ્નના બે મહિના બાદ જ નવી નવેલી દુલ્હન પોતાના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટે સ્ટેશન પહોંચી હતી. તેને ફરિયાદની અંદર જે લખાવ્યું તે વાંચીને પણ હોશ ઉડી ગયા હતા. ફરિયાદની અંદર દુલ્હને જણાવ્યું કે પહેલા મારી સાથે લગ્નના નામ ઉપર જ છેતરપિંડી કરવામાં આવી હતી. લગ્ન માટે પહેલા નાના ભાઈને બતાવવામાં આવ્યો હતો, પરંતુ તેના મોટાભાઈ સાથે મારા લગ્ન કરી દેવામાં આવ્યા. જે nashaa હાલતમાં ડૂબેલો રહેતો હતો.

આગળ તે યુવતીએ જણાવ્યું હતું કે લોક-લાજના ડરથી લગ્ન કરી લીધા પરંતુ જયારે દુલ્હન બનીને સાસરે પહોંચી ત્યારે ત્યાંના લોકોના વિચારો જાણીને જ હું ડરી ગઈ હતી. સુહાગરાતના દિવસે જ સાસુએ હુકમ આપ્યો કે ચાલ મારા ચારેય દીકરાઓને ખુશ કર, બધાની સાથે સંબંધો બનાવ. જ્યારે મેં મારા પતિ સિવાય બીજા કોઈ સાથે સંબંધો બનાવવાથી ઇન્કાર કર્યો ત્યારે મારી સાથે અત્યાચાર કરવામાં આવ્યા. મારઝૂડ કરવામાં આવી. ઘણીવાર એ ચારેય સાથે સુવા માટે મજબુર કરવામાં આવી. હું બે મહિના સુધી બધું જ સહન કરતી રહી. પરંતુ જયારે હદ પાર થઇ ગઈ ત્યારે ત્યાંથી ભાગીને પિયર આવી ગઈ.

મહિલાએ જણાવ્યું કે તેના પતિના બે મોટા ભાઈઓ છે અને એક નાનો. તેના બંને જેઠના લગ્ન પણ થઇ ગયા છે. તે છતાં પણ તેના સાસુ તેના જેઠ અને દિયરને એક પછી એક સંબંધો બનવવા તેની પાસે મોકલે છે. એક દિવસ તો સાસરીવાલાએ હદ પાર કરી નાખી. જયારે તેને સંબંધો બનાવવા માટેની ના પડી ત્યારે તેના બધા જ કપડાં ફાડી નાખ્યા. અને મારઝૂડ કર્યા બાદ તેની માતા પાસે ત્રણ લાખ રૂપિયા દહેજમાં લાવવા માટે દબાણ આપવા લાગ્યા. પીડીતાએ પોતાની દર્દભરી વાર્તા ગાજિયાબાદના ડીએમ સામે રડતા રડતા સંભળાવી. સિંહાની ગેટ  સ્ટેશનની અંદર મહિલા અને તેના પતિ અને સાસુ સમેત 6 લોકો વિરુદ્ધ મારઝૂડની ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

19 વર્ષીય પી’ડિતાની માતા સિંહાની ગેટ વિસ્તારમાં સોસાયટીની અંદર કામ કરે છે. અહીંયા ગાર્ડની નોકરી કરવા વાળા એક વ્યક્તિના કહેવા ઉપર તેની માતાએ દીકરીના લગ્ન મુરદાનગર એક છોકરા સાથે ગયા વર્ષે જ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *