કોઈને કહ્યા વગર ઘરની આ દિશામાં મૂકી દો 101 રૂપિયા માતા લક્ષ્મીની કૃપાથી ઘરમાં થશે ધનનો વરસાદ….

આજના સમયમાં પૈસા વગરનું જીવન જીવવું ઘણું મુશ્કેલ છે.પૈસા એ એક એવી વસ્તુ છે જે દરેકને આકર્ષિત કરે છે.પૈસા વિના જીવનની કલ્પના કરી શકાતી નથી.ખાસ કરીને આજના આ યુગમાં તો પૈસા ખૂબ મહત્વના બની ગયા છે.આવી સ્થિતિમાં દરેક વ્યક્તિનો એક જ પ્રયાસ હોય છે કે પોતે પૈસાની બાબતમાં કોઈ પ્રકારની તકલીફ સહન ન કરવી પડે.

ઘણા એવા લોકો છે જે ઓછી મહેનતે વધારે પૈસાની આવક ઉભી કરે છે.જયારે અમુક લોકો રાત દિવસ એક કરીને મહેનત કરતા રહે છે પરંતુ પૈસાની બાબતમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.સામાન્ય રીતે જોવામાં આવે તો દરેકનું ભાગ્ય મજબૂત હોતું નથી.ઘણી વાર મહેનત કર્યા પછી પણ પૈસા મળતા નથી.આ ખરાબ નસીબને કારણે હોઈ શકે છે.

અમુક સમય ખરાબ હોય ત્યારે ઘરમાં રાખવામાં આવેલા પૈસા પણ કોઈ કારણસર ખર્ચ થાય છે.માટે આજે તમને પૈસા આપના ઘરમાં કેવી રીતે સાચવી રાખવા તે ઉપરાંત ઘરના પૈસા જાળવવા માટેની એક ખાસ રીત જણાવવા જઈ રહ્યા છીએ.જો તમે આ ઉપાય કરશો તો તમારા ઘરમાં પૈસાની કમી નહીં રહે.પૈસાની કોઈ દિવસ તંગી ઉભી નહિ થાય.

ઘણા એવા લોકો છે પૈસા મેળવવા માટે અનેક ઉપાયો કરતા હોય છે.પરંતુ તેમાંથી ધારી સફળતા મળતી નથી.પરંતુ આ ઉપાય તમારી માટે ખૂબ જ અર્થપૂર્ણ સાબિત થઈ શકે છે.આ ઉપાય મુજબ તમારે તમારા ઘરની કોઈ ખાસ દિશામાં 101 રૂપિયા છુપાવવા પડશે.આ ઉપાય પછી તમારું નસીબ પૈસાની દ્રષ્ટિએ ચમકવા લાગશે.આ ઉપાય કર્યા પછી તમારા ઘરની અંદરની સંપત્તિમાં વધારો થશે.અને ઘરમાં વર્તમાન પૈસામાં કોઈ ઘટાડો થશે નહીં.

આ પદ્ધતિ દ્વારા 101 રૂપિયા રાખો –

પૈસાની તંગી દૂર કરવા માટે તમારે શુક્રવારે આ ઉપાય કરવો જોઈએ,કારણ કે આ દિવસ માતા લક્ષ્મીનો દિવસ પણ છે.તે ઉપરાંત એવું પણ કહેવામાં આવે છે કે માતા લક્ષ્મી એ ધનની દેવી છે. આવી સ્થિતિમાં આ ઉપાય કરતી વખતે તમારે તેમના આશીર્વાદ પણ લેવા જોઈએ.સૌ પ્રથમ 100 રૂપિયાની નોટ અને 1 રૂપિયાનો સિક્કો લઈને 101 રૂપિયા તૈયાર કરો.હવે આ પૈસા દેવી લક્ષ્મીના ચરણોમાં મૂકો.

તે ઉપરાંત ઘીના દીવાઓ વળે લક્ષ્મીજીની આરતી કરો.હવે તેમની આગળ પોતાની સંપત્તિમાં વધારો કરવા માટે પ્રાથના કરો.આ આરતી આ 101 રૂપિયાને આપો.હવે લાલ રંગનું કાપડ લો અને તેમાં આ 101 રૂપિયા બાંધો અને ઘરની પૂર્વ દિશામાં તેને છુપાવો.તેને એવી જગ્યાએ રાખો કે કોઈ તેને જોઈ શકે નહીં.આ ઉપાયથી તમારું નસીબ ઝડપી પ્રગતિ કરવા લાગશે.દરેક કાર્યમાં તમારું નસીબ ખુલવા લાગશે.ઘરમાં પૈસાની તંગી ક્યારેય ઉભી નહીં થાય.

Leave a Reply

Your email address will not be published.