છોકરીએ હિન્દી સોંગ પર એવા જોરદાર એક્સપ્રેશન આપ્યા કે જોઈને તમે પણ તેના દિવાના બની જશો, જુવો વિડીયો

આમ તો સોશિયલ મીડિયા પર દરરોજ અઢળક વિડીયો અપલોડ થતા હોય છે. અમુક લોકો પોતાની કળાથી લોકોના દિલ જીતી લેતા હોય છે. ઈન્ટરનેટ પર બોલિવૂડ સોંગ ખૂબ ધૂમ મચાવતા હોય છે. તેમાં પણ અમુક ફેમસ સોંગ પર ડાન્સ કરી લોકો પોતાના વિડીયો બનાવતા હોય છે. આજકાલ લોકો ઇન્સ્ટાગ્રામ રિલ્સ બનાવવાનું વધારે પસંદ કરે છે. સોશિયલ મીડિયા પર હમણાં એક છોકરીનો વિડીયો વાઇરલ થયો છે. જેમાં તે શાનદાર એક્સપ્રેશન આપતી જોવા મળે છે.

છોકરીએ હિન્દી સોંગ પર આપ્યા કમાલના એક્સપ્રેશન  

વાઇરલ વિડીયો જોતાં જણાય છે કે છોકરી ઘરની અગાસી પર બ્લૂ કલરની સાડી પહેરી હિન્દી સોંગ સાથે પોતાના હાવભાવ વ્યક્ત કરી રહી છે. વિડીયોમાં છોકરી બ્લૂકલરની સુંદર સાડીમાં જોવા મળે છે તેના ચહેરા પર એવા ગજબના એક્સપ્રેશન આપે છે કે કોઈપણ તેના દિવાના બની જાય. છોકરીએ તેની કાતિલ અદાઓથી હજારો લોકોના દિલો પર રાજ કરી લીધું છે. તેના ચહેરા પર ખૂબ માસુમિયત જોવા મળે છે જે વિડીયોમાં જોઈ શકાય છે.

જુવો વિડીયો :

લોકોને પસંદ આવી છોકરીની માસુમિયત  

સોશિયલ મીડિયા પર આ વિડીયો ધૂમ મચાવી રહ્યો છે. છોકરીની અદાઓ લોકોને ઘણી પસંદ આવી છે અને વિડીયો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવેલા આ વિડીયો પર અત્યાર સુધીમાં 5 હજાર કરતાં વધારે લાઇક મળી ચીકી છે. સાથે જ એક વ્યક્તિએ કમેન્ટમાં લખ્યું છે ‘ સો ક્યૂટ એક્સપ્રેશ ‘ તો બીજી વ્યક્તિએ ‘ બ્યુટીફુલ ક્વિન ‘ લખી પોતાની અભિવ્યક્તિ આપી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *