આ દેશ ની છોકરીયો સાથે લગ્ન કરવાથી દર મહિને 3 લાખ સુધી રૂપિયા મળે છે જાણો

લગ્નની વાત આવે દરેકના મનમાં લાડવા ફુટે છે. દરેક દેશમાં લગ્નને લઇને અલગ અલગ પ્રથા છે. તમને જાણીને નવાઈ લાગશે કે આઈસલેન્ડની સરકાર છોકરી સાથે લગ્ન કરનાર અન્ય દેશના યુવકને દર મહિને 5 હજાર ડોલર આપશે. એટલે કે, દર મહિને 3 લાખ 33 હજાર રૂપિયા મળશે.આઈસલેન્ડમાં પુરૂષની જનસંખ્યા ખુબ ઓછી છે અને આ કારણથી જ અહીંની સરકારે એક ખાસ ઓફર કાઢી છે.

કારણકે આ શહેરમાં પુરૂષોની જનસંખ્યા સૌથી ઓછી છે, જેના કારણે મજબૂર થઈને આઈસલેન્ડ સરકારે આ પગલું લેવું પડ્યું છે. આ સમાચાર ઈન્ટરનેટ પર ખુબ ધૂમ મચાવી રહ્યા છે.

લગ્નની આ શાનદાર ઓફરમાં લગ્ન ઈચ્છુક પુરૂષે આ દેશની છોકરી સાથે લગ્ન કર્યા બાદ આ દેશમાં જ હંમેશા માટે રહેવું પડશે. સમાચાર છે કે, નોર્થ આફ્રિકાના લોકોને આ ઓફર માટે અગ્રતા આપવામાં આવશે. પરંતુ અસલમાં સચ્ચાઈ કઈંક અલગ જ છે.

આ સમાચારની શરૂઆત એક વ્યક્તિના બ્લોગથી શરૂ થઈ, જેણે આઈસલેન્ડ સરકારની આ ઓફરની જાણકારી આપી હતી. એટલું જ નહી, આ સમાચાર વાયરલ થયા બાદ, આઈસલેન્ડની છોકરીઓને બીજા દેશના છોકરાઓએ ફેસબૂક રીકવેસ્ટ મોકલવાનું પણ શરૂ કરી દીધુ હતું. આ રીતે લોકોને લાગ્યું કે, આઈસલેન્ડ સરકાર સાચે જ આવી ઓફર આપી રહી છે, પરંતુ હકીકતમાં આવું કશુ જ નથી. આ માત્ર એક અફવા છે તે તપાસને આધારે જાણવા મળ્યું છે,

Leave a Reply

Your email address will not be published.