છોકરીએ અગાસી પર કર્યો જોરદાર હરિયાણવી સોંગ પર ડાન્સ, વિડીયો જોઈ તમે પાણી પાણી થઈ જશો ..

આજકાલ લોકો સોશિયા મોડિયા પર ઘણો સમય પસાર કરતાં હોય છે. એમા અમુક લોકો ફોટા અને વિડીયો અપલોડ કરતાં હોય છે તો અમુક ફોટા અને વિડીયો જોતા હોય છે. મોટા પ્રમાણમાં લોકો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા અપલોડ કરતાં હોય છે. એમ પણ છોકરીઓનાં ડાન્સ વિડીયો વધારે જોવા મળે છે.એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ જોરદાર એકપ્રેશન સાથે કર્યો ડાન્સ

વાઇરલ આ વિડીયો એક છોકરીનો ડાન્સ વિડીયો છે. જે ઘરની અગાસી પર બ્લેક કલરની સાડીમાં ડાન્સ કરે છે. વિડિયોમાં ડાન્સ કરતી છોકરી હરિયાણવી સોંગ પર ડાન્સ કરે છે. ડાન્સ કરતી છોકરી બ્લેક રંગની સાડીમાં ખૂબ સુંદર લાગી રહી છે. અને એ જબરદસ્ત ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીન ચાહેરા પર સુંદર મુસ્કાન છે. થોડા સામેના આ વિડિયોને લોકોએ જમકર પસંદ કર્યો.

જુવો વિડીયો :

ડાન્સ વિડીયો જોઈને લોકો દિવાના થઈ ગયા

સોશિયલ મીડિયા પર વાઇરલ આ છોકરીનો ડાન્સ વિડીયો લોકોએ ખૂબ પસંદ કર્યો છે. અને લકોને શેર પણ કર્યો છે. આ ડાન્સ વિડીયો યૂટ્યૂબ પર નીલું મૌર્ય નામાંની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. 8 લાખ કરતાં વધુ લોકોએ આવિડીયો જોયો છે . કોમેન્ટમાં ઘણા લોકોએ પોતાનો અભિપ્રાય આપ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *