12.02.2021 – આજનું રાશિ ભવિષ્ય તમારા આજના લકી નંબર સાથે, આજે તમારો દિવસ કેવો રહેશે જાણો…

મેષ રાશિ

સ્ત્રીવર્ગ:-આરોગ્ય અંગે સજાગ રહેવું.

લગ્નઈચ્છુક :- તક હોય ઝડપવી.

પ્રેમીજનો:- મિલન-મુલાકાત સંભવ.

નોકરિયાત વર્ગ:- વ્યથા યુક્ત સમય હોય સંભાળવું.

વેપારીવર્ગ:- ધીરજના ફળ મીઠા.

પારિવારિકવાતાવરણ:- પ્રતિકૂળતા મુશ્કેલીના સંજોગ ધીરજ રાખવી.

શુભ રંગ :- લાલ

શુભ અંક:- ૮

વૃષભ રાશી

સ્ત્રીવર્ગ:- મૂંઝવણમાં રાહત થતી જણાય.

લગ્નઈચ્છુક :-માનસિક સંયમ જરૂરી.

પ્રેમીજનો:- વિલંબથી મિલનની સંભાવના.

નોકરિયાત વર્ગ:- સાનુકૂળ સંજોગ સારી નોકરી પ્રાપ્ત થાય.

વેપારીવર્ગ:- કામકાજમાં સાનુકૂળતા વધે.

પારિવારિકવાતાવરણ:- ચિંતા ઉચાટ હોય ધીરજ રાખવી.

શુભ રંગ:- સફેદ

શુભ અંક :- ૭

મિથુન રાશિ

સ્ત્રીવર્ગ:-સમસ્યા હલ થવામાં વિલંબ થાય.

લગ્નઈચ્છુક :- ભાગ્યના જોરે સાનુકૂળતા બને.

પ્રેમીજનો:- સાનુકૂળ સંજોગ સંભવ.

નોકરિયાત વર્ગ:- યોગ્ય કામગીરી ન મળતા અસંતોષ રહે.

વેપારીવર્ગ:- આર્થિક તંગી ચિંતા રખાવે.

પારિવારિક વાતાવરણ:-મૂંઝવણ યથાવત રહે.

શુભરંગ:-ભૂરો

શુભ અંક:- ૬

કર્ક રાશિ

સ્ત્રીવર્ગ:-વિવાદ દૂર કરવો સંયમ જાળવવો.

લગ્નઈચ્છુક :- યોગ મોડા હોવાની સંભાવના.

પ્રેમીજનો:-સાનુકૂળ તક રહે.

નોકરિયાત વર્ગ:-નોકરીનો પ્રશ્ન હલ થતો જણાય.

વેપારી વર્ગ:-વ્યવસાયમાં ધીમી પ્રગતિ જણાય.

પારિવારિક વાતાવરણ:- આપના પ્રયત્નો વ્યર્થ ન જાય તે જોવું.

શુભ રંગ:-નારંગી

શુભ અંક:- ૩

સિંહ રાશી

સ્ત્રીવર્ગ:-મુશ્કેલી દૂર થતી જણાય.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તક ઊભી થતી જણાય.

પ્રેમીજનો :- સમસ્યા અંગે ધીરજ રાખવી.

નોકરિયાત વર્ગ :- નોકરી અંગે સારા સમાચારની સંભાવના.

વેપારીવર્ગ :- આવકમાં ઘટાડો થઈ શકે છે.

પારિવારિક વાતાવરણ:-મૂંઝવણમાં વધારો જણાય ગેરસમજ ટાળવી.

શુભ રંગ :-ગુલાબી

શુભ અંક :-૨

કન્યા રાશિ

સ્ત્રીવર્ગ:-અકળામણ દૂર થાય ધીરજ રાખવી.

લગ્નઈચ્છુક :- વિવાહની વાતની સમસ્યા દૂર થતી જણાય.

પ્રેમીજનો:- ચિંતાનું આવરણ બનેલું રહે.

નોકરિયાત વર્ગ:- પ્રયત્નો સફળ બને.

વેપારીવર્ગ:-હરીફ થી સંભાળવું.

પારિવારિક વાતાવરણ:-આર્થિક આયોજનમાં ધ્યાન આપવું.

શુભ રંગ:- ગ્રે

શુભ અંક:- ૪

તુલા રાશિ

સ્ત્રીવર્ગ:વાતચીતમાં ધ્યાન રાખવું.

લગ્નઈચ્છુક :- સાનુકૂળતા બની રહે.

પ્રેમીજનો:- સાનુકૂળતા ની સંભાવના.

નોકરિયાત વર્ગ:-સારી નોકરીના સંજોગો.

વ્યાપારી વર્ગ:વ્યવસાયમાં સાનુકૂળતા.આર્થિક તંગી રહે.

પારિવારિક વાતાવરણ:-સાનુકૂળતાના સંજોગ સર્જાય.

શુભ રંગ:- વાદળી

શુભ અંક:- ૩

વૃશ્ચિક રાશિ

સ્ત્રીવર્ગ:-પ્રયત્નથી સાનુકૂળ બને.

લગ્નઈચ્છુક :- સાનુકૂળ તકની સંભાવના.

પ્રેમીજનો:- ધીરજ સાનુકૂળતા બનાવશે.

નોકરિયાતવર્ગ:- ચિંતા અસમંજસ બનેલી રહે.

વેપારીવર્ગ:- સફળતા માટે પ્રયત્નો વધારવા જરૂરી.

પારિવારિક વાતાવરણ:-સમસ્યાના હલમાં વિલંબ ચિંતા રખાવે.

શુભ રંગ :- કેસરી

શુભ અંક:- ૪

ધનરાશિ

સ્ત્રીવર્ગ:- અનિદ્રા બેચેની થી વ્યાકુળતા રહે.

લગ્નઈચ્છુક :-મહેમાન આવે શુભ સમાચાર લાવે.

પ્રેમીજનો :- ધીરજના ફળ મીઠા.

નોકરિયાતવર્ગ :-કામકાજ ની સમસ્યા નિવારવી.

વેપારીવર્ગ:- અજંપો રહે.ચિંતા યથાવત રહે.

પારિવારિક વાતાવરણ:-મહત્ત્વના કામકાજો થઈ શકે.

શુભરંગ:- પોપટી

શુભઅંક:- ૮

મકર રાશિ

સ્ત્રીવર્ગ:- મનની મૂંઝવણ દૂર થાય.

લગ્નઈચ્છુક :-પ્રયત્નો સફળ બનતાં જણાય.

પ્રેમીજનો:- અવરોધ રહે.

નોકરિયાત વર્ગ:- કાર્યસ્થળે અવરોધ સંભવ.

વેપારીવર્ગ:- વ્યવસાયિક પ્રશ્ન હલ કરી શકો.

પારિવારિકવાતાવરણ:- પારિવારિક તથા આર્થિક સાનુકૂળતા બનતી જણાય.

શુભ રંગ :-લીલો

શુભ અંક:-૯

કુંભરાશિ

સ્ત્રીવર્ગ:- સમજીને ચાલવું હિતાવહ.

લગ્નઈચ્છુક :-અવરોધ નો હલ મળે.

પ્રેમીજનો:- પ્રયત્નથી સરળતા રહે.

નોકરિયાત વર્ગ:- છુપા વિરોધીથી સાવધ રહેવું.

વેપારીવર્ગ:- સફળતામાં વિલંબ સર્જાય.

પારિવારિકવાતાવરણ:- સમય અને સમજદારી સાનુકૂળતા બનાવશે.

શુભરંગ:-જાંબલી

શુભઅંક:- ૫

મીન રાશિ

સ્ત્રીવર્ગ:- ઉતાવળથી વ્યવહાર બગડે.શાંતિ જાળવવી.

લગ્નઈચ્છુક :- આશાસ્પદ સંજોગ રહે.

પ્રેમીજનો:- પ્રવાસ-પર્યટન સંભવ.

નોકરિયાત વર્ગ:- સમસ્યા સુલજતી જણાય.

વેપારી વર્ગ:- વ્યાપારીક કામ અર્થે મુસાફરી.

પારિવારિક વાતાવરણ:- પરિવારમાં તથા ભાગીદારીમાં સાવચેતીથી આગળ વધવું.

શુભ રંગ :- પીળો

શુભ અંક:- ૪

Leave a Reply

Your email address will not be published.