દાડમના રસનો એક ગ્લાસ તમારા પાર્ટનરના હોશ ઉડાવી દેશે. પાર્ટનર કહેવા લાગશે, બસ…હવે બસ…

એડિનબર્ગની ક્વીન માર્ગારેટ યુનિવર્સિટીના સંશોધકોએ શોદ્યું કે પુરુષો અને મહિલાઓ જે રોજ દાડમનો એક ગ્લાસ પીવે છે. જે લોકો સતત 15 દિવસ સુધી દાડમનો એક ગ્લાસ સરસ પીવે છે. તેમનામાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનનું સ્તર વધારે હોય છે. આ હોર્મોન સ્ત્રી અને પુરુષ બંનેમાં પ્રણય માટે ઇચ્છાને વધારે છે.

સંશોધકોએ 758 જોડી પર આ અભ્યસ કર્યો હતો. જેમની ઉંમર 21થી 64 વર્ષની વચ્ચે છે. 15 દિવસ સુધી પુરુષો અને સ્ત્રીઓ બંનેમાં ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં વધારો જોવા મળ્યો હતો. જે પુરુષોમાં મૂછો, દાઢી, અવાજને પણ ભારે અસર કરે છે. અને તેની સાથે સાથે પ્રણની ઇચ્છા વધે છે.

વૈજ્ઞાનિકોએ જણાવ્યું કે આ સ્ત્રીના એડ્રેનલ ગ્રંથી અને અંજાશયને અસર કરે છે. તેમનામાં શારીરિક સંબંધ બાંધવાની ઇચ્છા વધે છે સાથે જ તેમના હાડકાં અને સ્નાયુઓ પણ મજબૂત બને છે.

એક સંશોધન પ્રમાણે ટેસ્ટોસ્ટેરોન વધારવાનો બીજો ફાયદો છે. તે તમારો મૂડ સુધારવાની સાથે મેમરીને વધારે છે. તે તમને તણાવથી પણ રાહત આપે છે.

એડિનબર્ગ સંશોધનમાં ટેસ્ટોસ્ટેરોનનું સ્તર, બ્લડ પ્રેશર અને 11 ભાવનાઓ, જેમાં ભય, ઉદાસી, પસ્તાવો, શરમ, સ્કેલનો ઉપયોગ કરીને માપ્યા. અધ્યયનમાં જાણવા મળ્યું છે કે બ્લડ પ્રેશર ઘટતા ટેસ્ટોસ્ટેરોનનું પ્રમાણ 16 ટકા વધીને 30 ટકા થયું છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *