અહીં લગ્ન પહેલા છોકરીને શા-રીરિક સં-બંધની ખુલ્લી છૂટ, ઉપરથી છોકરો પણ એને ગમતો જ!

આ સમાજમાં સે@ક્સને લઇને કોઇ વાત કરવામાં ખચકાતું નતી લગ્નથી પહેલા સે@ક્સ અંગે સાંભળવામાં પણ અજીબ લાગે છે. પરંતુ આ સમાજથી એક એવી પણ જન જાતિ છે. જ્યાં છોકરીઓ આ મામલામાં સૌભાગ્યાશાળી માનવામાં આવે છે અને વિવાહ પૂર્વ સં-બંધ બનાવવા કે તેમના વર પસંદ કરવા માટે સ્વતંત્ર છે.

લગ્નથી પહેલા સે@ક્સની આઝાદી

બૈગા છોકરીઓ પોતાન પા-ર્ટનર પસંદ કરે છે. તેમનામાં લગ્ન પેલા સં-બંધ બનાવવા પર રોક નથી શા-રીરિક સં-બંઘ બનાવવાની વાત જો માતા-પિતા કે સમાજના લોકોને ખબર પડી જાય તો સામાન્ય સહમતિ બનાવીને બન્નેના લગ્ન કરી દેવામાં આવે છે તેના માટે પંચાયત બેસાડવામાં આવે છે.

બૈગાઓમાં પ્રેમ વિવાહની પરંપરા પણ છે. અહીં છોકરીઓ તેમના માટે જાતે છોકરો પસંદ કરે છે. તે બાદ તે તેમના ઘરના લોકોને તેમજ છોકરાના ઘરના લોકોને પોતાની પસંદ બતાવે છે. જ્યારે છોકરાઓ ઘરના લોકો વાત નથી માનતા તો છોકરી તેમના ઘરે ધરણાં પર બેસી જાય છે. જ્યાં સુધી છોકરાઓના પરિવારના લોકો હા ન કહી દે ત્યાં સુધી ત્યાં બેસી રહે છે. તે બાદ બન્ને પરિવારના લોકો મળીને લગ્ન કરાવે છે.

બેગા સમાજમાં મહિલાઓને વિધવા થવા પર બીજા લગ્ન કરવાનો હક આપવામાં આવે છે. મહિલા પર સૌથી પહેલા તેનો દિયરનો હક હોય છે. જેથી મહિલાઓના લગ્ન દિયર સાથે કરાવવામાં આવે છે. જો મહિલા દિયરથી લગ્ન કરવા નથી માંગતી તો સામાજીક પંચાયત તેને બીજા લગ્ન કરવાની અનુમતિ આપે છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *