એક છોકરીએ કર્યો ખૂબ જ ઉત્સાહ સાથે ડાન્સ, જુવો વાઇરલ વિડીયો

કોઈપણ દેશના લોકો હોય દરેકને ડાન્સનો શોખ હોય છે. સોશિયલ મીડિયા પર ડાન્સના વિડીયો ઘણા જોવા મળે છે પરંતુ તેમાં મોટા ભાગના ડાન્સના વિડીયો છોકરીઓનાં હોય છે. આજકાલ લોકો સોશિયલ મીડિયા પર છવાયેલા રહેવા માંગે છે. તેના માટે આવા ડાન્સના વિડીયો અપલોડ કરતાં હોય છે.

છોકરીએ કર્યો ખૂબ ઉત્સાહ સાથે ડાન્સ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો એક ડાન્સનો છે જેમાં એક છોકરી સાડી પહેરીને ડાન્સ કરી રહી છે. આ વિડીયોમાં સાડી પહેરીને ડાન્સ કરતી છોકરી ખૂબ જ ઉત્સાહમાં હોય એવું લાગી રહ્યું છે. સાથે-સાથે એક નાની છોકરી તાળીઓ પાડીને તેનો ઉત્સાહ વધારી રહી છે. જે આ વિડીઓમાં જોય શકાય છે.

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો ખૂબ વાઇરલ થયો છે જેમાં એક છોકરી ખૂબ ઉત્સાહ સાથે ડાન્સ કરી રહી છે. આ વિડીયો ફેસબુક પર અપલોડ કરવામાં આવ્યો હતો.ઘણા લોકોએ આ વિડીયોને જોયો છે અને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. આ વિડીયોને 14 હજાર જેટલી લાઇક મળી છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *