છોકરીએ ગોવિંદા અને રવિનનું ફેન્સ સોંગ પર કર્યો જબરજસ્ત ડાન્સ જોઈને હેરાન રહી જશો, જુવો વિડીયો

અત્યારે લોકો મોટા પ્રમાણમાં ઈન્ટરનેટ પર પોતાનો ઘણો સમય વિતાવતા હોય છે. લોકો જ્યારે પણ ફ્રી થાય એટલે થોડો પણ ટાઈમ મળે એટલે સોશિયલ મીડિયા જ જોવાનું પસંદ કરતાં હોય છે.આથી સોશિયલ મીડિયા પર લોકો રોજ પોતાના ફોટા કે વિડીયો અપલોડ કરતાં હોય છે. એમા પણ અત્યારે ઈન્ટરનેટ ઉપર ડાન્સ વિડિયાનો ટ્રેન્ડ ખૂબ વધી રહ્યો છે.લોકો દરરોજ નવા નવા ડાન્સ વિડીયો સોશિયા મીડિયા પર અપલોડ કરે છે, અને ફેમસ થઈ છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

‘અખિયો સે ગોળી મારે’ સોંગ પર છોકરી આપ્યા કમળના એકપ્રેશન

વિડીયો જોતા જણાય છે કે છોકરી પોતાના ઘરની અંદર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ બ્લેક કલરનું ટી-શર્ટ અને ઝિન્સ પહેરિયું છે , જેમાં છોકરી સુંદર લાગી રહી છે. છોકરી ગોવિંદ અને રવિનના ફેમસ હિન્દી સોંદ ‘અખિયો સે ગોળી મારે ‘પર જબરદસ્ત ડાન્સ કરી રહી છે. છોકરીના ચહેરા પર કમાલના એકપ્રેશન અને ખૂબ સુંદર સ્માઇલ જોઈ શકાય છે.છોકરી સોંગ પર જબરજસ્ત ડાન્સ સત્રપ કરી રહી છે. લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ વિડીયો.

જુવો વિડીયો :

 

View this post on Instagram

 

A post shared by Sneha Tomar (@tomar.sneha)

એકપ્રેશનમાં રવિનને આપી ટક્કર

સોશિયલ મીડિયા પર વાઇરલ છોકરીનો ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર tomar.sneha નામના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. આ ડાન્સ વિડિયોને લખો હજારો વખત જોવાયો છે. ડાન્સ વિડિયોને 4 હજાર કરતાં વધુ લાઇક્સ મળી છે. ઘણા લોકોએ કોમેન્ટ કરી છે, એક યુઝરે કહ્યું ‘ખૂબ સુંદર લાગી રહ્યા છો અને ખૂબ સારો ડાન્સ ‘બીજા યુઝરે કહ્યું ‘સુપર ડાન્સ’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *