છોકરીએ કરી એવી અદાઓ કે ભલભલા ના પરસેવા છૂટી ગયા, વિડિયો જોઈ તમે પણ કાબૂ ગુમાવી દેશો ..

ઇન્ટરનેટ ના જમાનામાં લોકોના દરેક સપનાઓ પૂરા સરળતાથી પૂરા થઈ શકે છે. લોકોને પોતાની અંદર છૂપાયેલી કળા બહાર લાવવા માટે સોશિયલ મીડિયા એ સૌથી વધારે ઉપયોગી છે. ઘણા વ્યક્તિઓ પોતાના ડાન્સના વિડીયો બનાવતા હોય છે અને સોશિયલ મીડિયા પર લોકો સાથે શેર કરતાં હોય છે, વિડીયો આવો જ એક ડાન્સનો વિડીયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે.

છોકરીએ જોરદાર સ્ટેપ સાથે કર્યો ડાન્સ

આ ડાન્સ વિડીયો એક છોકરીનો છે. જે ખૂબ સારા એક્સપ્રેશન સાથે ડાન્સ કરી રહી છે. છોકરી પોતાનામાં જ મગન થઈને ડાન્સ કરી રહી છે જે તેના ચહેરાના હાવભાવ દ્વારા જોઈ શકાય છે. વિડિયોમાં છોકરી હિન્દી સોંગ પર જોરદાર સ્ટેપ સાથે ડાન્સ કરે છે. છોકરીના ચહેરા પરની કમાલની અદા અને તેના ડાન્સ સ્ટેપ લોકોના દિલ જીતી દીધા અને લોકો વિડીયો વારંવાર જોઇ રહ્યા છે અને થોડા જ સમયમાં આ ડાન્સ વિડીયો લાખો લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી હતી.

જુવો વિડોયો:

 

View this post on Instagram

 

A post shared by Reshma R Nair (@reshmarn.97)

છોકરીએ ડાન્સમાં હિરોઈનોને આપી ટક્કર

સોશિયલ મીડિયા પર આ છોકરીના જબરજસ્ત ડાન્સ સ્ટેપનો વિડીયો ખૂબ વાઇરલ થયો છે. તેનો ડાન્સ કોઈ હિરોઈનોના ડાન્સ કરતાં ઓછો નથી. લોકો આ વિડીયોને ખૂબ શેર કરી રહ્યા છે અને. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રિલ્સ પર અપલોડ કરવામાં આવ્યો છે અને લોકોને ડાન્સના સ્ટેપ ખૂબ પસંદ આવ્યા છે. આ વિડીયોને 80 હજાર કરતાં પણ વધુ વખત પસંદ કરવામાં આવ્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *