લાલ સાડીમાં છોકરીએ આપ્યું એવું એક્સપ્રેશન કે જોઈ તમારો મગજ કામ કરતું બંધ થઈ જશે.
આજકાલ સોશિયલ મીડિયાનું ચલણ વધી ગયું છે. દરેક પોતાના જીવનની પળો ને કેમેરામાં કેદ કરે છે. તે ફોટો કે વિડીયો સોશિયલ મીડિયા પર અપલોડ કરતાં હોય છે. પોતાના જીવનની સારી પળો લોકો સાથે શેર કરતાં હોય છે. એવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયો છે.
છોકરીએ આપ્યા જોરદાર એક્સપ્રેશન
ઇન્સ્ટાગ્રામ, ટ્વીટર, કે ફેસબુક પર ઘણા વિડીયો શેર કરતાં હોય છે. જેમાં એક છોકરી જે ખૂબ જ સુંદર દેખાય રહી છે અને સરસ એક્સપ્રેશન સાથે ગીત ગાઈ રહી છે. આ વિડીયોમાં તે ‘ મેરી ગલી આજા ના ‘ ગીત ગાઈ રહી છે અને જોરદાર એક્સપ્રેશન પણ આપી રહી છે અને લોકો આ વિડીયો ખૂબ પસંદ કરી રહ્યા છે.
જુવો વિડીયો :
View this post on Instagram
લોકોએ આપી તેમની પ્રતિક્રિયા
સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો ‘ મેરી ગલી આજા ના ‘ સોંગ પર છોકરીએ જે અદાઓ કરી છે તે જોઇને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વિડીયો જોઇને પોતાની અભિવ્યક્તિ આપી રહ્યા છે. વાઇરલ થયેલા આ વિડીયોને લોકોએ ૨ લાખ જેટલી લાઇકો આપી છે, અને જોરદાર કોમેન્ટો પણ કરી છે.
નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)
આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.