અહી યુવતીઓને પાન ખવડાવવામાં આવે છે ત્યારબાદ યુવાન એની સાથે બધુ જ કરી શકે છે જાણો આ જગ્યા વિચે ..

છોકરાઓ છોકરીઓને પાન ખવડાવીને ભગાડી લઈ જાય છે,જાણો વિચિત્ર રિવાજ.દરેક રાજ્ય, ધર્મ અને સમાજ લગ્ન સાથે જોડાયેલી ઘણી પરંપરાઓ ધરાવે છે. માત્ર ભારતમાં જ નહીં વિદેશમાં પણ લગ્ન સાથે જોડાયેલી અનેક વિચિત્ર વિધિઓ છે, જેને લોકો આજે પણ કરે છે. તે જ સમયે, લગ્નની પદ્ધતિ વિશે ભાગ્યે જ સાંભળ્યું છે જે ભારતના મધ્ય પ્રદેશના હરદા જિલ્લામાં સ્થિત આદિવાસી ક્ષેત્રમાં હજી પ્રચલિત છે.હરદાના આદિવાસી ક્ષેત્રમાં રહેતી યુવતી અનોખી રીતે તેમના લગ્નની વિધિ કરે છે.

દિવાળીના એક અઠવાડિયા પછી જિલ્લા મથકથી આશરે 70 કિમી દૂર આદિવાસી ક્ષેત્રના ‘મોરગઢી’ ગામમાં એક અનોખો મેળો ભરાય છે. તેમાં મોટી સંખ્યામાં આદિવાસી યુવક-યુવતીઓ શામેલ છે.થિથિયાબજાર નામના આ મેળામાં એક યુવક-યુવતી પોતાનો જીવનસાથી પસંદ કરે છે. આ માટે, યુવક અને સ્ત્રી એકબીજાને પાન ખવડાવે છે.

હા, અહીં એક પરંપરા છે કે જેના હેઠળ લોકો તેમના પસંદની ભાગીદાર પસંદ કર્યા પછી સોપારી પાન ખવડાવે છે. આ પરંપરા વર્ષોથી મોરગઢી ગામે ચાલે છે.આખો દિવસ મેળાની આસપાસ ભટક્યા પછી, યુવક-યુવતીઓ એક બીજાને પાન ખવડાવ્યા પછી તેમના જીવનસાથીની પસંદગી કરે છે. સોપારી ખવડાવ્યા પછી જ લગ્નની જાહેરાત કરવામાં આવે છે. આ પછી, તે બંને તેમના ઘરે જવા રવાના થાય છે અને લગ્નની માહિતી છોકરીના પરિવારને પહોંચાડવામાં આવે છે જેથી પરિવારજનો છોકરી માટે છોકરાની શોધખોળ ન કરે.

લગ્નથી જોડાયેલા વિચિત્ર રીવાજ – લગ્નનો અર્થ થાય છે નાચવું-ગાવું, સારું ભોજન અને સુંદર દુલ્હા-દુલહનને ફેરા લેતા જોવાનું,પરંતુ આ તો આપણા દેશના સામાન્ય લગ્નમાં થાય છે.સમગ્ર દુનિયામાં લગ્નનો અર્થ આ જ નથી થતો,લગ્ન દરેક સંસ્કૃતિનો એક મહત્ત્વનો ભાગ ચોક્કસપણે છે,પરંતુ તેની સાથે જોડાયેલ રીતિ-રિવાજો સમગ્ર વિશ્વમાં જુદા-જુદા છે.કેટલાક રિવાજો તો એવા છે જે વિશે તમે જાણો તો પણ હાંસી આવે છે હાલની દુનિયામાં પણ આવું જ સમાજ છે, જ્યાં લગ્ન કરવાના રસ્તાઓ ખૂબ જ આશ્ચર્યજનક છે.

ચાલો તમને જણાવું લગ્ન સાથે સંકળાયેલ વિચિત્ર રીવાજ વિશે, સમગ્ર મહિનો રોવે છે દુલ્હન,ચાઇનાની સિચુઆનમાં એક પરંપરા છે કે લગ્ન પહેલાં દુલ્હનને પૂરેપૂરો એક મહિનો રોવું પડે છે,આ રિવાજને જીઓ ટાંગ કહેવાય છે.એક મહિના માટે રાત્રે અડધી કલાક રોવાનું થાય છે.દુલહ્ન સાથે પ્રથમ દસ દિવસ તેમની માતા અને પછીના 10 તેમના દાદી અને છેલ્લા દિવસોમાં કુટુંબની તમામ મહિલાઓ સતત રોવાનું કામ કરે છે.

સ્ત્રીનું અપહરણ,કિર્ગિસ્તાનમાં આજે પણ દુલ્હનની અપહરણની પરંપરા ચાલુ છે.આ રસમ લગ્નની પહેલાં કરવામાં આવે છે.પુરુષ જે સ્ત્રી સાથે તેની આખી જીંદગી વિતાવવા માંગે છે,તેનું અપહરણ કરે છે.આ પરંપરા રોમાનિયા સમાજમાં જીવંત છે.લગ્નમાં કોઈ દહેજ ન માંગે અને છોકરીના ઘરના તેના પસંદગીના છોકરા સાથે લગ્ન કરાવા માટે રાજી ન હોય,તેના માટે આ પરંપરા છે. દુલ્હનના માથાનું હજામત,પ્રાચીન સ્પાર્ટેન્સ સમાજમાં લગ્ન પહેલાં દુલ્હનના માથાની હજામત કરવામાં આવે છે.આ સમાજમાં દુલ્હન ભાગીને ક્યાંક છુપાઈ જાય છે અને દુલ્હો તેને શોધીને લાવે છે,પછી માનવામાં આવે છે કે લગ્નની રસમો પૂર્ણ થઈ છે..

દુલ્હનનું અપમાન કરવું,મસાઈની સંસ્કૃતિમાં લગ્ન માટે વિશ્વની સૌથી અલગ રીત છે.અહીં દુલ્હનને અપમાનિત અને પ્રતાધિત કરવામાં આવે છે. સગાઈના સમયે છોકરીને એક વૃદ્ધ સાથે મોકલવામાં આવે છે,જ્યાં તેના સાસરિયાંઑ તેનું સ્વાગત તેનું અપમાન કરીને, તેને મારીને અને તેના માથા પર ગોબર લગાવીને કરે છે.ત્યાં એક રસમ હેઠળ છોકરીના પિતા પણ તેના પર થૂંકે છે.

ટોઇલેટમાં બનાવેલું જયુસ પીવું,ફ્રાન્સની સંસ્કૃતિમાં લગ્નના સાવ અજબ જ રિવાજ છે.જેને લા સૂપ કહે છે.જ્યારે નવા પરણેલા હનીમૂનમાં જાય છે,ત્યારે પાર્ટીનું બચેલૂ બધુ ખાદ્ય ભેગુ કરવા માટે એક નવી ટોયલેટની ચેમ્બરમાં મૂકે છે અને તેમાં પાણી ઉમેરીને તેનું જ્યુસ બનાવે છે.ત્યારબાદ આ જ્યૂસ દુલ્હનના પરિવારજનોને પીવું પડે છે.દુલ્હા-દુલ્હન પર કાળો રંગ નાખવો,સ્કોટ સમાજમાં લગ્નને ત્યાં સુધી પૂર્ણ માનવમાં નથી આવતા જ્યાં સુધી દુલ્હા અને દુલ્હન પર કાળો રંગ નાખવામાં ન આવે.આ રસમ કરવાનું કારણ એ છે કે નવા પરણેલા જોડાનું જીવન સુખી બને.

હસવાની મનાઈ છે,કાંગો સમાજમાં લગ્ન દરમિયાન દુલ્હા-દુલ્હનને હસવાની મનાઈ હોય છે.લગ્નના રિવાજો પૂરો થઈ જાય પછી જ બન્નેને હસવાની પરવાનગી આપવામાં આવે છે.આ રિવાજ ફક્ત લગ્ન માટે જ નથી,પરંતુ લગ્ન દરમિયાન થતાં અન્ય રિવાજો પર પણ લાગુ પડે છે.આ છે લગ્નથી જોડાયેલા વિચિત્ર રીવાજ – લગ્નના આ વિચિત્ર રિવાજો વિશે જાણીને તમે તમારા લગ્નનો ઇરાદો ન બદલતા. તેમ છતાં રાહતની વાત એ છે કે આ વિચિત્ર રીવાજ આપણાં દેશમાં નથી.

લગ્નમાં દરેક જગ્યાએ અલગ અલગ ધાર્મિક વિધિ અને રિવાજોનું પાલન કરવામાં આવે છે. દરેક ધર્મના લોકો પોતાના નિયમો અનુસાર આ આયોજન કરે છે, અને કડકાઈ સાથે તેનું પાલન કરે છે. જો કે, અમુક રિવાજોને લઈને લોકોમાં અંધ વિશ્વાસ પણ હોય છે કે જો તે નિયમોનું પાલન નહિ કર્યું, તો એક નવપરિણીત જોડાનું જીવન મુશ્કેલીમાં પડી શકે છે. પણ અમુક નિયમો એવા હોય છે, જેને બાકી દુનિયાના લોકો વિચિત્ર સમજે છે. એવો જ એક રિવાજ ઇન્ડોનેશિયાનો છે, જ્યાં વરરાજો અને નવવધુ લગ્ન કર્યા પછી ત્રણ દિવસ સુધી શૌચાલય નથી જઈ શકતા.

થઈ શકે છે કે, આ રિવાજ વિષે જાણીને તમને થોડું વિચિત્ર લાગે, પણ ઇન્ડોનેશિયામાં લોકો આ અનોખી પરંપરાનું કડકાઈથી પાલન કરે છે. આ રિવાજ ઇન્ડોનેશિયાના ટવોંગ સમુદાયમાં ખુબ પ્રચલિત છે. આ રિવાજ અનુસાર, વરરાજા અને નવવધૂને લગ્ન પછીના 3 દિવસો સુધી ટોયલેટમાં જવાની ના પાડવામાં આવે છે. આ સંસ્કારને તોડવું તેમની સભ્યતામાં અપશકુન માનવામાં આવે છે.

ટવોંગ સમુદાયના લોકો માને છે કે, લગ્ન એક પવિત્ર બંધન છે. શૌચાલય જવાથી લગ્નની પવિત્રતા નષ્ટ થઈ જશે અને વરરાજો અને નવવધૂ અપવિત્ર થઈ જશે. તેઓ એ પણ માને છે કે, ઘણા બધા લોકો શૌચાલયનો ઉપયોગ કરે છે, જેનાથી તેમની નકારાત્મક ઉર્જા શૌચાલયમાં રહી જાય છે. જો નવપરિણીત વર-વધુ શૌચાલયનો ઉપયોગ કરે છે, તો તે લોકોની નકારાત્મક ઉર્જા તેમનામાં આવી જાય છે. એનાથી વરરાજા અને નવવધૂનો સંબંધ તૂટી શકે છે.

એટલું જ નહિ, આ કારણે વરરાજા અને નવવધૂનો જીવ પર પણ સંકટ આવી શકે છે. એટલા માટે નવપરિણીત જોડાના વધારે ખાવા-પીવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવે છે. તેમની માન્યતા અનુસાર વર-વધૂએ આ ખરાબ શુકનથી દૂર રહેવું જોઈએ. તેના માટે તેમને 3 દિવસ સુધી ઓછું જમવાનું આપવામાં આવે છે. આ પ્રથાને માનતા વરરાજા અને નવવધૂને પીવા માટે ઓછું પાણી આપવામાં આવે છે, જેથી તેમના સંસ્કાર વિક્ષેપિત ન થાય.

Leave a Reply

Your email address will not be published.