
પ્રશ્ન: 1 – રેલેવના પાટા ઉપર કાટ કેમ નથી આવતો ?
જવાબ: સતત ઘર્ષણ થવાના કારણે
પ્રશ્ન: 2 – અળશિયાની કેટલી આંખો હોય છે?
જવાબ: એકપણ નહિ.
પ્રશ્ન: 3 – દુનિયાની અંદર સૌથી પહેલા લિપસ્ટિકનો આવિષ્કાર કોણે કર્યો હતો ?
જવાબ: અરબ વૈજ્ઞાનિક અબુલકોસીસ દ્વારા પહેલીવાર 9મી ઈસ્વીમાં ઠોસ લિપસ્ટિકનો આવિષ્કાર કર્યો હતો.
પ્રશ્ન: 4 – મનુષ્ય શરીરનું કહ્યું એવું અંગ છે જે દર બે મહિને બદલાતું રહે છે ?
જવાબ: આઈબ્રો એટલે કે ભ્રમર
પ્રશ્ન: 5 – રેલેવના પાટા ઉપર કાટ કેમ નથી આવતો ?
જવાબ: સતત ઘર્ષણ થવાના કારણે
પ્રશ્ન: 6 – એક નવજાત બાળકના શરીરમાં લોહીની માત્રા કેટલી હોય છે?
જવાબ: 270 ML
પ્રશ્ન: 7 – કઈ એવી ખાવાની વસ્તુ છે જે હજારો વર્ષો સુધી પણ ખરાબ નથી થતી ?
જવાબ: મધ. મધમાખીઓ મધ આપે છે અને તે ઘણા વર્ષો સુધી ખરાબ નથી થતું. તેને હજારો વર્ષો સુધી સંગ્રહીને રાખી શકાય છે અને ખાઈ પણ શકાય છે.
પ્રશ્ન: 8 – અળશિયાની કેટલી આંખો હોય છે?
જવાબ: એકપણ નહિ.
પ્રશ્ન: 9 – પેટ્રોલને હિન્દીમાં શું કહેવામાં આવે છે ?
જવાબ: પેટ્રોલને હિન્દીમાં શીલાતૌલ કહેવાય છે.
પ્રશ્ન: 10 – શરીરનું કયું એવું અંગ છે, જે જન્મ પહેલા આવી જાય છે અને મૃત્યુ પહેલા ચાલ્યું જાય છે ?
જવાબ: આપણા દાંત જન્મ પહેલા જ આવે છે અને મૃત્યુ પહેલા જ તૂટી જાય છે.