વરમાળમાં મિત્રોની મજાક વરરાજાને પડી ભારે, વિડિયો જોઈ તમે પણ ચકિત થઈ જશો..

સોશિયલ મીડિયા પર ઘણા વિડીયો વાઇરલ થતાં હોય છે, જેમાં ખાસ કરીને લગ્નના વિડીયો ઝડપથી વાઇરલ થાય છે. આવો જ એક લગ્નમાં વરમાળા પહેરાવતો વિડીયો વાઇરલ થયો છે, જેમાં વર-કન્યા વરમાળા લઈને એક બીજાની સામે ઊભા છે, જે વિડીયોમાં જોવા મળે છે પણ થાય છે એવું કે વરમાળા પહેરવવા ના બદલે કન્યા નીચે બેસી જાય છે.

દુલ્હન વરમાળા લઈ નીચે બેસી ગઈ

આ વાઇરલ વિડીયોમાં થાય છે એવું કે વર-કન્યા વરમાળા પહેરાવવા સ્ટેગ પર ઊભા છે, દુલ્હન જેવી વરરાજાને વરમાળા પહેરાવવા જાય છે કે વરરાજાના મિત્રો વરરાજાને ઊચકી લે છે. પરંતુ દુલ્હન પણ નીચે નમે એમ ન હતી તે વટથી નીચે સોફા પર બેસી જાય છે, અને વરમાળા પહેરાવવાની ના પાડે છે. છેવટે વરરાજાએ નીચે ઊતરવું પડે છે અને દુલ્હન આગળ નમવું પડે છે .

જુવો વિડીયો :

લોકોએ દુલ્હનને આપી સારી કોમેન્ટો

વાઇરલ થઈ રહેલા આ વિડીયોમાં જે દુલ્હને કર્યું એ જોઇને લોકોએ ઘણી કોમેન્ટો કરી, ઇન્સ્ટાગ્રામ પર શેર કરેલ આ વિડીઓ લોકો દ્વારા ખૂબ જોવાઈ રહ્યો છે. આ વિડીયોમાં દુલ્હન વરમાળા પહેરાવવા ના બદલે નીચે બેસી વરરાજાને નીચે ઉતરવાની રાહ જોવે છે. આ વિડીયોને ૨૭ હજાર કરતાં પણ વધારે લોકોએ પસંદ કર્યો છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *