રસ્તા ઉપર છોકરીઓ મન મૂકીને ને નાચવા લાગી, ડાંસ જોઈ લોકો ચકિત થઈ ગયા..

આજકાલ કોઈ પણ નાના મોટા પ્રસંગમાં ડીજે ના હોય એવું બનતું નથી તે પછી ગમે તે પ્રસંગ હોય લોકો મન મૂકીને દરેક પ્રસંગ એન્જોઈ કરતાં હોય છે જેમાં ધાર્મિક પસંગ પણ આવી જાય છે. સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો પણ એક ધાર્મિક પ્રસંગનો જ છે.

લોકોએ કાવડ યાત્રામાં મચાવી ધૂમ

આજે નાના મોટા દરેક વ્યક્તિ ભગવાનના કાર્યોમાં જોડાઈ છે જે એક સારી બાબત કહેવાય, જે આ વિડીયોમાં જોવા મળે છે. આ વિડીયો એક કાવડ યાત્રાનો છે જેમાં ભક્તો ચાલીને યાત્રા કાઢે છે અને લોકો ખૂબ મોટી સંખ્યામાં તેમાં જોડાય છે અને ભક્તો તેમ નાચતા જોવા મળે છે આ વિડીયોમાં પણ છોકરીઓ ‘ ભોલેનાથ ’ ના સોંગ પર કમાલનો ડાન્સ કરી રહી છે

જુવો વિડીયો :

લોકોએ વ્યક્ત કરી પોતાની અભિવ્યક્તિ

સોશિયલ મીડિયા પર વાઇરલ આ વિડીયો યૂ ટ્યુબ પર અપલોડ કરવામાં આવ્યો છે જે લોકોને ઘણો પસંદ આવ્યો છે. આ વિડીયોને 7 કરોડ કરતાં પણ વધારે વખત પસંદ કરવામાં આવ્યો છે આ વિડીયો પર લોકોએ પોતાના વ્યૂ પણ આપ્યા છે 5 લાખ કરતાં પણ વધારે વ્યૂ આ વિડીયો પર આવ્યા છે.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *