છોકરીએ હિન્દી સોંગ પર લગાવ્યા જબરજસ્ત ઠુમકા, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયા એક એવી જગ્યા છે. જ્યાં રોજ નવા નવા વિડીયો વાઇરલ થતાં હોય છે. અત્યારે ઈન્ટરનેટ પર ડાન્સ વિડીયો ખૂબ પસંદ કરવામાં આવે છે. એમા પણ ડાન્સ વિડીયો દ્વારા લોકો સોશિયા મીડિયા પર ફેમસ થઈ જતો હોય છે. મોટા પ્રમાણમાં ડાન્સ વિડીયો છોકરીઓનાં જોવા માળે છે. એવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ નચવી રહ્યો છે.

છોકરીએ ડાન્સમાં આપ્યા કમાલના એકપ્રેશન

વિડિયો જોતા જણાય છે કે છોકરી કરીના કપૂરના ફેમ સોંગ ‘ચમકછલ્લો ‘ પર ડાન્સ કરી રહી છે. ડાન્સ કરતી છોકરીએ લાલ કલરની સાડી પહેરી છે. સાડીમાં છોકરી ખૂબ સુંદર લાગી રહી છે.સુંદરતામાં તો કરીનાને પણ ટક્કર આપે એવી લાગી રહી છે. અને જોરદાર એકપ્રેશન અને જબરજસ્ત ડાન્સ સ્ટેપ સાથે છોકરી ડાન્સ કરી રહી છે. થોડી ક્ષણનો આ ડાન્સ વિડીયો લોકોને ખૂબ પસંદ આવ્યો . છોકરીના કમાલના ઠુમકા અને છોકરીના ચહેરા પર ના એકપ્રેશના લોકોના દિલ જીતી લીધા .

જુવો વિડીયો :

લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ વિડીયો

છોકરીનો જબરદસ્ત ડાન્સ વિડીયો લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. લોકો આ વિડિયોને વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર thesareelove.in નામાંના અકાઉન્ટ દ્વારા અપલોડ કરવામાં આવ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર ઘણા બધા લોકોએ આ ડાન્સ વિડિયોને લાઇક કરતો છે અને કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયા આપી છે. એક યુઝરે લખ્યું ‘ સુપર ડાન્સ સુપર સોંગ ખૂબ સુંદર’.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *