છોકરીએ કર્યો જબરદસ્ત બેલી ડાન્સ જોઈને આંખો ખુલી જ રહી જશે, જુવો વાઇરલ વિડીયો

સોશિયલ મીડિયાની દુનિયામાં સૌથી વધુ ડાન્સ વિડીયો જોવાઈ અને અપલોડ થતાં હોય છે. એમાં પણ અમુક ડાન્સ વિડીયો એટલા સારા હોય કે જે અપલોડ થાતા તરત જ વાઇરલ થઈ જાય છે .અને લાંબા સમય જોવાતા હોય છે. લોકો પોતાના ટેલેન્ટ અનુસાર અલગ અલગ ડાન્સ કરતાં હોય છે. જેમાં બેલી ડાન્સ છોકરોઓ ખૂબ સારો કરતી હોય છે. આવો જ એક છોકરીનો ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહ્યો છે.

છોકરીએ કર્યો કમળના એકપ્રેશન સાથે ડાન્સ

વાઇરલ આ વિડીયો એક છોકરીનો ડાન્સ વિડીયો છે. વિડિયોમાં ડાન્સ કરતી છોકરી ખૂબ સુંદર લાગી રહી છે. એ પોતાના ડાન્સની શરૂઆત જોરદાર સ્ટેપ દ્વારા કરે છે. છોકરી હિન્દી સોંગ પર બેલી ડાન્સ કરી રહી છે. છોકરીના ડાન્સ સ્ટેપ એટલા જોરદાર છે કે કોઈ ડાન્સને ટક્કર આપે શકે .છોકરીની અદા અને તેની કમરની લચક લોકોને ખૂબ પસંદ આવી . વિડિયોમાં છોકરી શું કમળની કમર હલાવી રહી છે .

જુવો વિડીયો :

લોકોને ખૂબ પસંદ આવ્યો ડાન્સ વિડીયો

સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલો આ વિડીયો એક છોકરીનો બેલી ડાન્સનો છે. આ ડાન્સ વિડીયો સોશિયલ મીડિયા પા ધૂમ મચાવી રહ્યો છે. આ વિડીયો યૂટ્યૂબ પર કાવ્ય ઉમેશ નામની ચેનલ પર અપલોડ કરવામાં આવ્યો છે . આ વિડીયો 3 લાખ કરતાં વધુ વખત જોવાયો છે. ઘણા યુઝર્સે કોમેંન્ટ કરી છે .’ખૂબ સુંદર ડાન્સ ‘, ‘જોરદાર એકપ્રેશન ,‘બેસ્ટ બેલી ડાન્સ ‘.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *