વેકેશન પડતા ગામડે ગઇ રોકાવા, ગામના છોરો લઇ ગયો મને ફરવા અને કરવા લાગ્યો ગંદુ ગંદુ … ખુલ્લી હવામાં મને ખૂબ આવી મજા..

આમ તો હું પહેલેથી જ મારા દર વેકેશનમાં મારા ગામડે રોકાવા જતી…પણ આ વખતે મારો હાશકારો કંઇક અલગ જ હતો…બારમાં ધોરણની પરીક્ષા પૂરી થવાથી જાણે એક નિરાંતનો શ્વાસ લેવાનો હતો..અને વેકેશન પણ મસ્ત મજાનું લાંબુ હતું..

અને મેં આ વખતે વિચાર્યુ કે ચાલ ને હું મારા મામાના ગામડે રોકાવા જઉં…એટલે મેં મારા મામાના ગામે રોકાવા જવાનું પ્લાનિંગ કર્યું…પ્લાનિંગ મુજબ હું સવારની વહેલી ટ્રેનમાં મામાના ઘરે જવા રવાના થઇ…

બપોર સુધીમાં હું મારા મામાના ઘરે પહોંચી મને જોઇને બધા લોકો ખુબજ ખુશ થઇ ગયા…મારા નાની તો બોલ્યા શ્વેતા બેટા કેટલા વર્ષે આવી..

વાત વાતમાં હું મારું નામ જણાવવાનું ભૂલી ગઇ મારું નામ શ્વેતા છે અને આ વાત ઘણા સમય પહેલાની છે હવે તો મારા મેરેજ પણ થઇ ગયા છે…..એટલે વેકેશનમાં મામાને ત્યાં કરેલી મોજનો આ અનુભવ આજે તમને જણાવવા જઇ રહી છું..

મામાના ઘરે પહોંચીને તે દિવસે તો આરામ કર્યો હું મારા ઘરેથી કેમેરો લઇને જ ગામડે ગઇ હતી એટલે સવારે ચા નાસ્તો કરીને હું તો ચાલી વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફી કરવા…ગામડાના સુંદર નજારા અને પક્ષીઓને કેમેરામાં કંડારતી હું જ્યારે આગળ વધી રહી હતી ત્યારે ગામનો એક મારી જ ઉંમરનો છોકરો મને બોલ્યો ફોટા પાડવા હોય તો વાડીએ જઉં પડે વાડીએ..

હું કંઇ સમજી નહીં એટલે મેં તેને પૂછ્યું કે ક્યાં જઉં પડે તે બોલ્યો વાડીએ ચાલો હું તમને લઇ જાઉં…તેણે કહ્યું કે ત્યાં કદાચ બીજા જનાવર પણ જોવા મળી જાય એટલે બેસ્ટ ફોટોઝ માટે હું તેની સાથે વાડીએ ઉપડી..

વાડીમાં સરસ લીમડાના ઝાડ નીચે ખાટલો પાથરેલો હતો અને મસ્ત મજાની ઠંડા પવનની લહેકરી આવી રહી હતી…એટલે હું થોડી વાર ત્યાં જ બેઠી થોડી વાર તો મને એવું થયું કે ત્યાં જ મસ્ત મજાની મીઠી નિંદર લઇ લઉં ત્યાં પેલો પરાગ આવ્યો..પરાગ એટલે એજ છોકરો જે મને વાડીએ લઇને આવ્યો હતો..

પરાગે મને કહ્યું કેવું લાગે છે મજા આવે છેને…હવે ગામડાના છોકરાઓએ શોર્ટ્સ પહેરેલી છોકરીઓ જોઇ જ ન હોય એટલે પરાગની નજર ઘડી ઘડીએ મારી જાંઘ પર જતી હતી….એટલે મેં પણ તેની મસ્તી કરવાનું વિચાર્યું…શું જોયા રાખશ…અડવું છે તેમ કરીને મેં તેનો હાથ પકડીને મારા સાથળ પર મુકાવ્યો…તે બીચારો ગામડાનો છોકરો એકદમ શરમાઇ ગયો..

તેનું આ ભોળપણ મને ગમ્યું મેં તેને મસ્તીમાં પૂછ્યું ક્યારેય અડ્યું નથી આવું તેણે ના પાડી તો મેં એને પૂછ્યું તો તને ઇચ્છા થાય તો તું શું કરે…એટલે એ શરમાઇને કંઇ બોલ્યો નહીં એટલે મેં પછી કહ્યું શું જાતે જાતે જ મજા લેશ કે શું..
પરાગે શરમમાં માથું ધૂણાવ્યું…પછી મને થયું ચાલ થોડી મજા કરીએ એટલે પરાગની પાસે બેસીને તેનો હાથ પક્ડ્યો..મને એવું જ હતું કે ગામડાનો છોરો છે એટલે બીજુ કંઇ નહીં કરે પણ મને ખબર ન હતી કે મારી મસ્તી તેના આવેગોને ઉભા કરી રહી હતી…તેણે શરમના સીમાડાઓને ઓળંગી સીધી જ મને બાહોપાશમાં લઇ લીધી…

ગામડાના છોકરાઓનું નક્કોર શરીર તેની સ્ફૂર્તિ મારા માટે આહલાદક હતી એટલે પછી મેં પણ તેને ન અટકાવ્યો પછી વાડીના એ ખાટલાને અમે બંનેએ બપોર આખી ખૂંદયો…એકતરફ અમારી ગરમી વધી ગઇ હતી તો વાડીમાં ઠંડી ઠંડી પવનની લહેરખી આવી રહી હતી….એ દિવસે આવેલી મોજ મને મેરેજની પહેલી રાત્રે પણ નહોતી આવી….ગમે તે કહો પણ ગામડાનો એ છોરો એટલે છોરો હતો…

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *