ઇન્ટરવ્યૂ સવાલ- જો હું તમારી બહેન સાથે ભાગી જાવ તો તમે શું કરશો?

પ્રશ્ન 1: તમે ક્યારેય નાસ્તામાં શું ન ખાઈ શકો?

જવાબ: ડિનર

પ્રશ્ન 2: આઠ દિવસ સુધી ઉઘ વગર માણસ કેવી રીતે જીવી શકે?

જવાબ: તે રાત્રેઉઘે છે.

પ્રશ્ન 3: કયા દેશમાં રાષ્ટ્રપતિની પસંદગી દર વર્ષે થાય છે

જવાબ: સ્વિટ્ઝરલેન્ડ

પ્રશ્ન 4: કયા પ્રાણીમાં માણસોની જેમ આંગળીના નિશાન છે?

જવાબ: કોઆલા

પ્રશ્ન 5: 2 જોડિયાનો જન્મ મે માં થયો હતો, પરંતુ તેમનો જન્મદિવસ જૂનમાં છે. આ કેવી રીતે શક્ય છે?

જવાબ: મે એ નગરનું નામ છે.

પ્રશ્ન 6: વ્યક્તિને પેરાશૂટ વગર પ્લેનમાંથી ફેંકી દેવામાં આવે છે, પરંતુ તે બચી જાય છે. કેવી રીતે?

જવાબ: કારણ કે વિમાન તે સમયે રનવે પર હતું.

પ્રશ્ન 7: જો 2 કંપની છે અને 3 ભીડ છે, તો 4 અને 5 શું હશે?

જવાબ: 4 અને 5 હંમેશા 9 હોય છે.

પ્રશ્ન 8: જો દીવાલ બનાવવા માટે આઠ માણસોને દસ કલાક લાગતા હોય તો, તેને બાંધવામાં ચાર માણસોને કેટલો સમય લાગશે?

જવાબ: બિલકુલ નહીં, કારણ કે તે પહેલેથી જ બની ગયેલી છે.

પ્રશ્ન 9: જો તમે વાદળી સમુદ્રમાં લાલ પથ્થર મુકો તો શું થશે?

જવાબ: પથ્થર ભીનો થઈ જશે અને ડૂબી જશે.

પ્રશ્ન 10: જો હું તમારી બહેન સાથે ભાગી જાવ તો તમે શું કરશો?

જવાબ: હું ખૂબ જ ખુશ થઈશ, કારણ કે હું મારી બહેન માટે તમારા કરતા સારો મેળ શોધી શકત નથી.

(સમજૂતી: આ જવાબનો ઉદ્દેશ્ય માત્ર રમૂજની ભાવના રાખવાનો નથી, પણ તે ઉમેદવારોની હકારાત્મક માનસિકતાને પણ દર્શાવે છે.)

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *