દુલ્હા દુલ્હનની આવી જોડી તમે પેલા ક્યારે પણ જોઈ નહીં જોઈ, વિડિયો જોઈ પેટ પકડી ને હસવા લાગશો..

દિવાળી પછી લગ્નની સિઝન શરૂ થઈ જાય છે. રોજ હજારો લગ્ન થતાં હોય છે. અને સોશિયલ મીડિયા પર લગ્નના ઘણા વિડીયો અને ફોટા અપલોડ થતાં હોય છે. પહેલાના જમાનામાં લગ્નમાં વાર અને કન્યા કઈ બોલતા નહીં અને ચૂપચાપ બેસી રહેતા . પણ આજના આ સમયમાં દુલ્હા-દુલ્હન પોતાના લગ્ન ખૂબ એન્જોય કરે છે, અને સ્ટેજ પર મહેમાનો અને સગા-સબંધી સામે જંકર ડાન્સ કરે છે. આવો જ એક ડાન્સ વિડીયો સોશિયા મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે.

દુલ્હા-દુલ્હને ડાન્સ દ્વારા ઉડાવીય મહેમનોના હોશ

સોશિયા મીડિયા પર રોજ નવા નવા દુલ્હા દુલ્હનના વિડીયો અપલોડ થતાં હોય છે. એવો જ આ ડાન્સ વિડીયો છે , જેમાં દુલ્હો પોતાની દુલ્હન માટે સુંદર બુકે લાવે છે. અને દુલ્હનને બુકે આપીને ડાન્સ શરૂ કરે છે. દુલ્હન પ્યારથી દુલ્હાએ આપેલો બુકે લે છે. અને પછી એ પણ ડાન્સ કરવા લાગે છે . દુલ્હો અને દુલ્હન પોતાની ખુશી અને પ્યાર વ્યક્ત કરવા માટે બંને જોરદાર ડાન્સ કરી રહ્યા છે.દુલ્હો અને દુલ્હન ખૂબ સુંદર લાગી રહ્યા છે. દુલહનો આ ક્યૂટ અંદાજ લોકોને ખૂબ પસંદ આવ્યો.

જુવો વિડીયો :

યૂટ્યૂબ પર જોરદાર થયો વાઇરલ

વાઇરલ આ ડીડીયો લોકોને ખૂબ પાસન્સ આવી રહ્યો છે. લોકો આ વિડીયો રંરવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. આ વિડીયો યૂટ્યૂબ પર ‘અરગુસ ન્યુસ’ નામની ચેનલ દ્વારા અપલોડ કરવામાં આવ્યો હતો. આ વિડિયોને અત્યાર સુધીમાં 21 લાખ લર્ટ વધુ વખત જોવાયો છે. 53 હજાર લાઇકસ મળી છે. લોકોએ કોમેન્ટ દ્વારા પોતાની પ્રતિક્રિયાઓ આપી.

નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે રાઇટ ન્યુઝ વેબસાઈટ કે પેજની રહેશે નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *